શોધખોળ કરો
Independence Day પર એરટેલ પોતાના ગ્રાહકોને આપી રહી છે આ ખાસ ઓફર
1/3

ટ્વીટર પર આપવામાં આવેલી જાણકારી અનુસાર જો ગ્રાહક એરટેલ પેમેન્ટ બેંક દ્વારા રીચાર્જ કરાવે છે અથવા બિલ પેમેન્ટ કરે છે તો તેને 250 રૂપિયા કેશબેક મળશે. ટ્વીટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આ સ્કીમ દ્વારા અંદાજે 300 એરટેલ ગ્રાહકોને દર કલાકે કંઈકને કંઈક જીતવાની તક મળશે.
2/3

આ ઓફર 15 ઓગસ્ટ સુધી આપવામાં આવશે. ઉપરાંત યુઝર્સને 399 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક મળી રહ્યું છે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ એરપેટલ પેમેન્ટ બેંકમાં સાઈન અપ કરવું ફરજિયાત છે. સાઈન અપ કરવા માટે ગ્રાહકોએ કેવાઈસી પ્રક્રિયા પણ પૂરી કરવી પડશે.
Published at : 14 Aug 2018 07:14 AM (IST)
View More





















