શોધખોળ કરો
આ બેંક હવે એક જ કાર્ડમાં Debit અને Credit કાર્ડની સુવિધા આપશે, જાણો વિગતે
1/4

નવી દિલ્હીઃ હવે તમારે ક્રેડિટ અને ડેબિટ એમ બે અલગ અલગ કાર્ડ રાખવાની જરૂરત નહીં રહે. ઇન્ડસઇન્ડ બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બન્નેની સુવિધા એક જ કાર્ડમાં આપશે. બેંકે દેશનું પ્રતમ ડ્યૂઓ કાર્ડ લોન્ચ કર્યું છે જેમાં 2 ચિપ લાગેલ હશે. તેમાંથી એક ચિપ ડેબિટ કાર્ડ જ્યારે બીજી ક્રેડિટ કાર્ડની છે. ઉપરાંત તેમાં 2 મેગ્નેટિક સ્ટ્રીપ પણ આપવામાં આવી છે.
2/4

જ્યારે ડેબિટ કાર્ડ એકાઉન્ટ ખોલવાની સાથે જ મળશે. હવે ઇન્ડસઇન્ડ બેંકના ગ્રાહકોને એક જ વખતમાં બન્ને કાર્ડ મળી જશે. ઇન્ડસઇન્ડ બેંકની દેશમાં 1410 બ્રાન્ટ અને 2285 એટીએમ છે. બેંકની ભારત ઉપરાંત લંડન, દુબઈ અને અબૂ ધાબી જેવા શહેરોમાં પણ ઓફિસ છે.
Published at : 10 Oct 2018 12:37 PM (IST)
View More





















