શોધખોળ કરો
ઈશા અંબાણી એન્ટીલિયાથી આઠ ગણા નાના આ મહેલમાં રહેશે, જાણો વિગત
1/3

લંડનના એન્જિનયર અકારસ્લે ઓકાલેગને આ મહેલને તૈયાર કર્યું છે. આ મકાનમાં ત્રણ બેસમેન્ટ, આઉટડોર પૂલ સહિતની અનેક સુવિધા છે. ઈશા અંબાણીનું આ ઘર મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાથી 8 ગણું નાનું છે. આ મેન્શનને ડિઝાઇન કરવામાં 3ડી મોડલિંગ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2/3

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 27 વર્ષીય ઈશા અને 33 વર્ષીય આનંદ આ મકાનમાં જલદી શિફ્ટ થશે. આ બંગલો ઈશાને તેના સસરાએ ગિફ્ટ કર્યો છે. અજય પિરામલે 2012માં 62 મિલિયન ડોલરમાં હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી ખરીદ્યો હતો. લગ્ન પહેલા જ ઘરનું રી મોડલિંગ શરૂ થઈ ગયું હતું. હવે ઘર પૂરી રીતે તૈયાર થઈ ચુક્યું છે.
Published at : 21 Dec 2018 04:31 PM (IST)
View More





















