શોધખોળ કરો
હોન્ડાએ લોન્ચ કર્યું Naviનું નવું મોડલ, જાણી કિંમત અને ફીચર્સ
1/3

Honda Naviમાં 109 સીસી સિંગલ સિલિન્ડર અને એર કૂલ્ડ મોટર છે. એન્જિનથી 7000rpm પર 8bHp અને 5500rpm પર 8.96Nmનો પીક ટોર્ક જરરેટ થાય છે.
2/3

નાવીના 2018 એડિશનમાં ફ્યૂલ ગાજ અને મેટલ મફલર પ્રોટેક્ટર છે. જેમાં તમને અનેક કસ્ટમાઈઝેશન ઓપ્શન પણ મળશે. નાવીને ગ્રેબ રેલ, હેડલાઈટ કવર અને રિવર વ્યૂ મિરર નવા બોડી કલરમાં મળશે.
Published at : 21 Jul 2018 07:47 AM (IST)
View More



















