શોધખોળ કરો
મહિન્દ્રાની ન્યૂ XUV 300નું પ્રી બુકિંગ થયું શરૂ, જાણો કેવા છે ફીચર્સ
1/5

કંપનીએ એક્સયુવી 300નું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. કસ્ટમર મહિન્દ્રાના શોરૂમ પર 11 હજાર રૂપિયા આપીને તેનું બુકિંગ કરી શકે છે. મહિન્દ્રાના એમડી પવન ગોયન્કાએ જણાવ્યું કે, XUV 300માં ઘણા એડવાન્સ અને યુનિક ફીચર્સ મળશે. તે કોમ્પેક્ટ SUV સેગમેન્ટની કાર હશે. તે અમારી પ્રીમિયમ કાર હશે.
2/5

મહિન્દ્રા XUV 300 ના ઇન્ટીરિયરની વાત કરીએ તો ફોટોમાં ડેશબોર્ડની સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એસી વેન્ટ્સ, સ્ટીયરિંગ સ્વિચ, ફ્રન્ટ લાઇટ ફોકસ સ્વિચ દેખાઇ રહી છે.
Published at : 20 Jan 2019 07:55 PM (IST)
View More





















