શોધખોળ કરો
મારુતિની આ કારમાં આવી ખરાબી, કંપનીએ રિકોલ કરી 1297 કાર
1/4

આ ચેક કરવા માટે તમારે કંપનીની વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાં જઈને તમારે ગાડીનો ચેસિસ નંબર અને અન્ય ડિટેઈલ્સ ફિલઅપ કરવાની રહેશે. ત્યાર બાદ તમને દેખાશે કે તમારી ગાડી આ લિસ્ટમાં છે કે નહીં. આ ઉપરાંત તમે નજીકના મારુતિ સુઝુકી ડીલર વર્કશોપ પર જઈને પણ તપાસ કરી શકો છો.
2/4

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ નવી સ્વિફ્ટ અને ડિઝાયરને રીકોલ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ 1279 કાર રીકોલ કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, એરબેગ કન્ટ્રોલર યૂનિટમાં ખરાબીની આશંકા છે. જેના કારણે કાર રિકોલ કરવામાં આવી છે.
Published at : 27 Jul 2018 08:00 AM (IST)
View More





















