શોધખોળ કરો
2019માં લોન્ચ થશે ન્યુ જનરેશન Maruti Alto! જાણો શું હશે ખાસિયતો
1/4

મારુતિ અલ્ટો 2019 ઉપરાંત 2020 સુધીમાં અન્ય ઘણી નવી કાર્સ ભારતમાં ઉતારશે. આ એન્ટ્રી લેવલ સેગમેન્ટની સૌથી સારી એવરેજ આપનારી કારોમાંથી એક હોઈ શકે છે. ARAIના ફ્યૂઅલ એફિશિયન્સી આંકડા મુજબ આ કાર 26 કિમી પ્રતિ કિલોમીટરની એવરેજ આપી શકે છે. તેમાં ઓટોમેટિક ટ્રન્સમિશનનું ઓપ્શન પણ આપવામાં આવી શકે છે.
2/4

નેક્સ્ટ જનરેશન અલ્ટોમાં Kei કારના કેટલાક રેટ્રો એલિમેન્ટ્સ પણ જોવા મલશે. તેમાં થ્રી સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવી શકે છે. સુરક્ષા માટે આ એબીએસ અને ડ્યૂઅલ એરબેગ્સ સાથે સક્ષમ હશે.
Published at : 16 Jun 2018 12:02 PM (IST)
Tags :
મારુતિ સુઝુકીView More





















