શોધખોળ કરો

હવે નોકરી બદલવા પર આપોઆપ PF એકાઉન્ટ થઈ જશે ટ્રાન્સફર, જાણો શું છે સરકારની યોજના

1/4
નવી દિલ્હીઃ હવે નોકલી બદલવાની સાથે સાથે પીએફ એકાઉન્ટ બદલાવની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ અંગેની માહિતી ચીફ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર વીપી જૉયે આપી. એમ્પલોયઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના કર્મચારીને વધુ અનુકૂળ બનાવાની દિશામાં કેટલાંય પગલાં ઉઠાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે અધવચ્ચે જ એકાઉન્ટ બંધ થઇ જવું તેનો મુખ્ય પડકાર છે અને તે પોતાની સર્વિસીસ સુધાર દ્વારા આ સમસ્યાનું સમાધાન કરવાના પ્રયત્નમાં છે.

2/4
વીપી જૉયે કહ્યું કે, જ્યારે વ્યક્તિ નોકરી બદલાવે છે તો કેટલાકના ખાતા બંધ થઈ જાય છે. બાદમાં કર્મચારી ફરીથી તે ચાલુ કરાવે છે. તેમણે કહ્યું કે હવે અમે એનરૉલમેન્ટ માટે આધારકાર્ડને ફરજીયાત બનાવી દીધું છે. અમે નથી ઇચ્છતા કે એકાઉન્ટસ બંધ થઇ જાય. પીએફ એકાઉન્ટ એક કાયમી એકાઉન્ટ છે. કર્મચારી સામાજિક સુરક્ષા માટે એક જ એકાઉન્ટને હંમેશા રાખી શકે છે.

3/4
 જૉયે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જો કોઇ નોકરી બદલે તો કોઇપણ પ્રકારની અરજી વગર તેના પૈસા માત્ર ત્રણ દિવસમાં ટ્રાન્સફર થઇ જાય. ભવિષ્યમાં જો કોઇની પાસે આધાર આઇડી છે અને વેરિફાઇડ આઇડી છે તો દેશના કોઇપણ ખૂણામાં નોકરી બદલવા પર કોઇપણ અરજી વગર એકાઉન્ટ ટ્રાન્સફર થઇ જશે. આ વ્યવસ્થા ઝડપથી લાગૂ થવાની છે.

4/4
 જૉયે કહ્યું કે જાન્યુઆરીથી જૂનની વચ્ચે ચાલનાર અભિયાનમાં એક કરોડથી વધુ વર્કર એનરૉલ થયા. હવે અમે સર્વિસીસ સુધારીને તેને જોડી રાખવા માંગીએ છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે

સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget