શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને PM મોદી આજે ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે કરશે બેઠક, શું ઘટશે ભાવ?

1/4
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલ વધારાની વચ્ચે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મુદ્દે બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી   સોમવારે ઓઈલ અને ગેસ ક્ષેત્રની ભારત સહિત વિશ્વની કંપનીઓના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર્સ (CEO) સાથે હાલની સ્થિતિ પર ચર્ચા કરશે.   બેઠકમાં ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો અને ક્રૂડ ઓઈલમાં કિંમતમાં વધારાને કારણે પડનારી અસર પર ચર્ચા થશે.

2/4
 નોંધનીય છે કે, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો છતાં દરરોજ ભાવ સતત નધી રહ્યા છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ફરી તેની જૂની   સપાટીએ આવી ગયા છે. પેટ્રોલનો ભાવ રવિવારના દિવસે દેશના ચાર મહાનગરોમાં દિલ્હી, મુંબઇ, કોલકાત્તા અને ચેન્નઇમાં ક્રમશઃ 82.72, 88.18,   84.54 અને 85.99 રૂપિયા પ્રતિ લિટર છે.

3/4
 આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. જેના પગલે ભાવ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતો 85 ડોલર   પ્રતિ બેરલથી ઉપર પહોંચ્યું છે. આ પહેલા ઓક્ટોરબરની શરૂઆતમાં નાણાંમંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ ઉપર લાગનારી એક્સાઇઝ ડ્યૂટીમાં   દોઢ રૂપિયો પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત સરકારી ઓઇલ કંપનીઓને પણ એક રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનું પણ કહ્યું હતું.

4/4
 ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવ રવિવારે દિલ્હીમાં 75.38, મુંબઇમાં 79.02, કોલકત્તામાં 77.23 અને ચેન્નાઇમાં 79.71 રૂપિયા પ્રતિ લિટર રહ્યો   છે. રાજ્યોમાં ટેક્સની અલગ અલગ દરના કારણે કિંમતોમાં અંતર આવી જાય છે. જ્યાં વેટ વધારે હશે ત્યાં પેટ્રોલ-ડીઝલ ઉપર સૌથી ઓછો ટેક્સ   લાગે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જીએસટી હેઠળ નથી લાવવામાં આવ્યા. ચાર મહાનગરોમાં દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર સૌથી વધારે   ટેક્સ લગાવવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય

Embed widget