શોધખોળ કરો

હવે BHIM એપની મદદથી બુક કરાવી શકાશે રેલવે ટિકિટ, સરકાર ફ્રીમાં આપશે સુવિધા

1/4
 રેલવેએ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ટિકિટ ખરીદ્યા બાદ રૂપિયા ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા પર આગામી 3 મહિના સુધી કોઈ વધારાનો ચાર્જ નહીં લે. આ દરમિયાન રેલવે મંત્રાલય ટ્રાન્ઝેક્શન પર લોકોના રિસ્પોન્સ પર નજર રાખશે અને જો કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ઉછાળો આવશે તો આગળ પણ જારી રાખશે.

2/4
 તેમના જણાવ્યાનુસાર ભારતમાં રોજ અંદાજે 15 લાખ રિઝર્વેશન ટિકિટ બુક કરવામાં આવે છે. તેમાંથી અંદાજે 6 લાખ ટિકિટ પીઆરએસ કાઉન્ટર્સ પરથી બુક કરવામાં આવે છે આ તમામ બુથ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની વ્યવસ્થા છે પરંતુ મોટાભાગના લોકો રોકડમાં જ પેમેન્ટ કરે છે. એવામાં રેલવેએ ભીમ એપની મદદ લેવાનું શરૂ કર્યું છે.

3/4
 રેલવે બોર્ડના મેમ્બર ટ્રાફિક મોહમ્મદ જમશેદે આ વાતની જાણકારી આપતા કહ્યું કે, દેશભરના 3000થી વધારે રેલવે રિઝર્વેશન કેન્દ્ર એટલે કે પીઆરએસ કાઉન્ટર્સ પર ભીમ એપ દ્વારા કેશલેસ પેમેન્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે અનુસાર નોટબંધી પહેલા અંદાજે 58 ટકા રિઝર્વ ટિકિટ ઓનલાઈન બુક થતી હતી. ઓક્ટોબર 2016 બાદથી આ સંખ્યા વધીને 70 ટકા થઈ ગઈ છે. એવામાં આ સંખ્યા 12 ટકા વધી છે.

4/4
નવી દિલ્હીઃ રેલવેએ 1 ડિસેમ્બરથી નવી સુવિધા શરૂ કરી છે. આજથી તમે ભીપ એપ દ્વારા રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. આ સુવિધા દેશના તમામ રિઝર્વેશન કેન્દ્રો પર લાગુ થશે. મોદી સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પર ભાર મુકી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget