શોધખોળ કરો
બેંકોમાં હવે રોબોટ આપશે સલાહ, બેંકોને હાઈટેક બનાવવાની તૈયારીમાં RBI
1/3

આરબીઆઈના આ રિપોર્ટમાં બેંકિંગ સિસ્ટમમાં ફિનટેકનો ઉપયોગ કરવા પર ભાર મુકાયો છે. આ મુખ્ય રીતે ત્રણ વાતો સામેલ કરવામાં આવી છે. આર્ટિફિશિયલ ઈંટેલિજંસ એઆઈ, બ્લોક ચેન અને ઈંન્ટરનેટ ઓફ થિંગ્સ. આર્ટિફિશિયલ ઈંટેલીજંસની મદદથી ગ્રાહકોને રોબોટની મદદથી સારી સેવાઓ આપવાની યોજના છે.
2/3

કેંદ્રીય બેંક ફાઈનાન્શિયલ ટેકનોલોજી દ્વારા બેંકિંગ વ્યવસ્તાને માત્ર સુરક્ષિત જ નહી પરંતુ સરળ બનાવવા માંગે છે. એટલુ જ નહી ઈ-એગ્રીગેટર દ્વારા એક જ જગ્યાએ તમને તમામ બેંકો દ્વારા મળતી માહિતી આપવાની વ્યવસ્થા કરવાની પણ યોજના છે.
Published at : 13 Sep 2018 04:57 PM (IST)
View More





















