શોધખોળ કરો
ખાડા ભરવાના કામમાં આવશે 500 અને 1000ની જૂની નોટ, જાણો શું હશે સંપૂર્ણ પ્રક્રિયા
1/5

2000ના દાયકાની શરૂઆતમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે જૂની નોટોને રિસાયકલ કરવાનું શરૂ કર્યું. રિસાઇકલિંગમાં જૂની અને ચલણમાંથી બહાર કરવામાં આવેલ નોટોને જમીનની નીચે દાટીને સડાવવામાં આવે છે અને બાદમાં તેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે.
2/5

સમગ્ર વિશ્વમાં જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવે ત્યાર બાદ નોટોનો નાશ કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ નોટ સળગાવવામાં આવે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ 1990 સુધી આવી જૂની નોટોને સળગાવીને બેંકની ઇમારતને ગરમ રાખવાનું કામ કરતી હતી.
Published at : 10 Nov 2016 12:16 PM (IST)
View More





















