શોધખોળ કરો
નોટ અસલી છે કે નકલી તે જાણવા RBI લાવશે નવી મોબાઈલ એપ્લિકેશન
1/4

આ એપ્લિકેશનમાં 10 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની તમામ નોટો (જૂની અને નવી)ની ઓળખ કરી શકાશે. આરબીઆઈએ અલગ અલગ નોટોના 14-17 ફીચર સામાન્ય લોકો માટે જાહેર કર્યા છે, પરંતુ આ સ્કેનર એપમાં એવા સિક્યોરિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કે જેનાથી કોઈ એપ્લિકેશનની સુરક્ષા ચક્ર તોડી ન શકે.
2/4

આ સ્કેનર એપ નોટને સ્કેન કરશે અને તેના ફીચર્સ ઓળખી જણાવશે કે નોટ અસલી છે કે નકલી. હાલમાં આ સોફ્ટવેરનું ટ્રાયલ ચાલી રહ્યું છે. 95 ટકાથી વધુ એક્યૂરેસી લેવલ પર કામ થઈ ગયું છે. જ્યારે એપ 100 ટકા એક્યૂરેસી પર નોટની ઓળખ કરશે, ત્યારે આ એપ્લિકેશનને સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે.
Published at : 14 May 2018 07:32 AM (IST)
View More





















