શોધખોળ કરો

રી-લોન્ચ થયું રિલાયન્સ એન્ટરટેનમેન્ટનું બિગફ્લિક્સ, એક મહિના ફ્રીમાં જોઈ શકાશે ફિલ્મો

1/4
 બિગફ્લિક્સની સ્પર્ધા એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ સાથે થશે. આ કંપની પહેલેથી જ ભારતમાં બજારમાં પોતાની સેવાઓ આપી રહી છે. બિગફ્લિક્સની સ્પર્ધા હોટસ્ટાર સાથે પણ છે.

2/4
 બિગફ્લિક્સની સ્વદેશમાં વિકિસત ટેકનીક ગ્રાહકોને કોઈ વ્યક્તિગત થિએટર જેવો અનુભવ કરાવશે. તેના દ્વારા તે પોતાના પર્સનલ કોમ્પ્યૂટર, ટેબલેટ, સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ જેવા કોઈપણ મનોરંજનવાળા ડિવાઈસની મદદથી કોઈપણ જાહેરાત વગર ફિલ્મ ડાઉનલોડ કરીને તેનું સ્ટ્રીમિંગ પણ કરી શકશે.

3/4
નવી દિલ્હીઃ અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેનમેન્ટે ઓનલાઈમ મૂવી પ્લેટફોર્મ બિગફ્લિક્સને વૈશ્વિક સ્તરે રી-લોન્ચિંગ કર્યું છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અનુસાર, ભારત સહિત અન્ય દેશના બજારો માટે મલ્ટી-લિન્ગુઅલ અવતારની સાથે બિગફ્લિક્સને 9 ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યું છે. બિગફ્લિક્સ માટે ગ્રાહકોએ દર મહિને 50 રૂપિયા આપવા પડશે, ત્યાર બાદ તે આ સર્વિસનો લાભ લઈ શકશે. આ લોન્ચની સાથે જ કંપનીનો ઉદ્દેશ પાયરેસી અને ખરાબ ગુણવત્તાવાળી ફિલ્મનો અંત આણવાનો છે.

4/4
કંપની પોતાના નવા યૂઝર્સને 1 મહિના માટે હાલમાં ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. બિગફ્લિક્સની વેબસાઈટ અને એપ દ્વારા યૂઝર્સ ટ્રેલર ફ્રીમાં જોઈ શકે છે. નવા બિગફ્લિક્સમાં 9 ભારતીય ભાષાઓની 2,000 એચડી ફિલ્મ હશે, જેમાં હિન્દી, તેલુગુ, તમિલ, પંજાબી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, ભોજપુરી અને બાંગલા ભાષાઓની ફિલ્મ સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર

માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 

શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન

પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

Embed widget