શોધખોળ કરો

SBI ગ્રાહકો થઈ જાઓ સાવધાન, 31 ડિસેમ્બર પહેલા કરી લો આ કામ નહીં તો વધી જશે મુશ્કેલી

1/4
બેંક તરફથી ટ્વીટર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, જૂના એટીએમ કાર્ડ બદલીને તેના સ્થાને ઈવીએમ ચિપવાળા ડેબિટ કાર્ડ બહાર પાડી દીધા છે. નવા કાર્ડ માટે તમે ઓનલાઇન એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત, બેંકની બ્રાન્ચમાં જઈને એપ્લાય કરવાનો પણ વિકલ્પ છે. આપને જણાવી દઈએ કે બેંકે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડ બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2018થી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

2/4
રિઝર્વ બેંક મુજબ, મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ હવે જૂની ટેક્નોલોજી થઈ ચૂકી છે. એવા કાર્ડ બનવા હવે બંધ થઈ ચૂક્યા છે, કારણ કે તે કાર્ડ સમગ્રપણે સુરક્ષિત નહોતા, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. હવે તેના સ્થાને ઈએમવી ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યા છે. તમામ જૂના કાર્ડને નવા ચિપ કાર્ડથી બદલવામાં આવશે.

3/4
આપને જણાવી દઈએ કે જો તમે કાર્ડ બદલશો નહીં તો તમે જૂના કાર્ડથી કોઈ પણ કામ નહીં કરી શકો, કારણ કે બેંકોની એટીએમ મશીનો તમારા કાર્ડને સ્વીકારશે જ નહીં.

4/4
નવી દિલ્હીઃ SBIએ ફરી એક વખત ગ્રાહકોને 31 ડિસેમ્બરની ડેડલાઈન યાદ અપાવી છે. આ ડેડલાઈન મેગ્નેટિક સ્ટ્રાઈપ ડેબિટ કાર્ડને ઈએમવી ચિપ ડેબિટ કાર્ડમાં બદલવા માટની છે. એસબીઆઈએ ટ્વિટ કરીને ગ્રાહકોને અપીલ કરી છે કે પોતાના મેગ્નેટિક સ્ટ્રાઈપ ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બર પહેલા ઈએમવી ચિપ ડેબિટ કાર્ડ સાથે બદલી લો. બેંક આ કામ ફ્રીમાં કરી આપી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે

સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

Embed widget