શોધખોળ કરો
ડિજિટલ પેમેન્ટ માટે રિલાયન્સ જિઓ અને SBIએ મિલાવ્યા હાથ, કસ્ટમરને શું થશે ફાયદો?
1/5

SBI, Jio સાથે તેના એક મુખ્ય પાર્ટનર તરીકે જોડાશે. આ નેટવર્ક અને ક્નેક્ટિવિટી સોલ્યૂસન્સ ડિઝાઇન કરશે અને તેને ઉપલબ્ધ કરાવશે. શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં જિઓ હાઇએસ્ટ ક્વોલિટી નેટવર્ક SBIને વીડિયો બેન્કિંગ અને અન્ય ઓન ડિમાંડ સર્વિસ લોન્ચ કરવાની સુવિધા પણ આપશે, આ સિવાય SBI કસ્ટમર્સ માટે જિઓ ફોન્સ સ્પેશિયલ ઓફર્સ પણ ઉપલબ્ધ કરાવશે.
2/5

જિઓ પેમેન્ટ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને ડિઝિટલ બેંકિંગની શરૂઆત કરશે. આ ડિલ પ્રમાણે રિલાયન્સ જિઓની મોબાઇલ એપ્લિકેશન માય જિઓ પર હવે નાણાકીય સર્વિસ પણ ઉબલબ્ધ કરાવશે.
Published at : 03 Aug 2018 07:38 AM (IST)
View More





















