શોધખોળ કરો

સ્વર્ગથી પણ સુંદર આ જગ્યાએ યોજાશે આકાશ અંબાણીની પ્રી વેડિંગ પાર્ટી, જુઓ તસવીરો

1/8
સેંટ મોરિટ્ઝને રિસોર્ટ સિટી કહેવામાં આવે છે. આ શહેલથી અલ્પાઈન વિંટર ટૂરિઝમનો પ્રારંભ થયો હતો. અહીં બે વાર વિન્ટર ઓલિમ્પિક પણ યોજાઈ ચૂક્યું છે. આ શહેર 6 હજાર ફૂટ ઉંચાઈ પર આવેલું છે. શિયાળા-ઉનાળા બંને સીઝનમાં અહીં લોકો આવવાનું પસંદ કરતા હોય છે.

2/8
3/8
આ ભવ્ય બે દિવસીય ઈવેન્ટ્સનું આયોજન લંડનની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવ્યું છે. આ બંને દિવસે એવી ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેથી મહેમાનોને તેનો અનુભવ આજીવન યાદ રહી જાય.

4/8
રવિવારે 24 તારીખે સેંટ મોરિટ્ઝના તળાવ પર અનોખા અંદાજમાં ફન ફેરનો પ્રારંભ કરવામાં આવશે જે સાંજે 5.30થી સવારના 2 વાગ્યા સુધી ચાલશે. વિન્ટર વન્ડરલેન્ડ એવા આ ફન ફેરમાં ફેરી વ્હિલ્સ, બંપર કાર, સ્પાઈર સ્લાઈડ અને કેરોસેલ જેવી રાઈડ્સની મહેમાનો મજા માણી શકશે. જ્યાં મહેમાનો કોટન કેન્ડી તથા મ્યૂઝિકની મજા પણ માણી શકશે.

5/8
રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, આકાશ અંબાણી સેંટ મોરિટ્ઝમાં પોતાની ગ્રાન્ડ બેચલર પાર્ટી આપી રહ્યો છે, પાર્ટી રવિવાર અને સોમવારે યોજાશે. બોલિવૂ઼ડથી લઈ તમામ જાણીતી હસ્તીઓ મહેમાન તરીકે સામેલ થશે. મુકેશ અંબાણીના દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં 500 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાંથી કરન જોહર તો પહેલાથી જ સેંટ મોરિટ્ઝમાં છે. બોલીવૂડ એક્ટર રણબિર કપૂર પણ પાર્ટીમાં સામેલ થશે. અમુક અહેવાલ અનુસાર પ્રિયંકા ચોપરા પણ પાર્ટીમાં સામેલ થઈ શકે છે.

6/8
અહીં ભારતીય મ્યૂઝિક પર્ફોર્મન્સ બાદ પિટર પેન આઈસ શો થકી લોકોનું મનોરંજન કરવામાં આવશે. આ ઉપરાંત 10 મિનિટનો ડ્રોન શો પણ જોવા મળશે જે મહેમાનોએ પહેલા ક્યારેય નહીં જોયો હોય. સોમવારે પણ આ જ રીતે પાર્ટી આગળ વધશે. જોકે બીજા ડ્રોન શો કે સ્કેટિંગ પાર્ટીનો ભાગ નહીં હોય. બીજા દિવસે 12.30થી4 લંચ અને સાંજે 6-8માં માર્કેટ-મેળો મહેમાનો માટે ખુલ્લો મુકાશે. જાણીતા અમેરિકન પોપ રોક બેન્ડ મરૂન સોમવારે પર્ફોમ કરી શકે છે.

7/8
મુંબઈઃ રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન આ વર્ષે જ માર્ચમાં શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ પાર્ટી રાખવામાં આવી છે, જેને આકાશ અંબાણીની બેચલર પાર્ટી પણ માનવામાં આવી રહી છે. સ્વિટ્ઝર્લેન્ડના સેંટ મોરિટ્ઝ ખાતે આ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 500 જેટલા મહેમાનો સામેલ થવાના છે.

8/8
અંબાણી પરિવાર સેંટ મોરિટ્ઝની ફાઈવ સ્ટાર હોટલ બેડરટ પેલેસમાં રોકાઈ રહ્યું છે. આ હોટલ તળાવ પાસે આવેલી છે. 23-24 ફેબ્રુઆરીના વિકેન્ડમાં એક રૂમની કિંમત 98, 500 રૂપિયા છે, જ્યારે સૌથી મોંઘા સુઈટની કિંમત 3,08,939 રૂપિયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Embed widget