શોધખોળ કરો
આ 331 કંપનીઓમાં તમે રોકાણ કર્યું છે, તો તમને લાગશે મોટો ઝટકો, SEBIએ કંપીના શેરનાં કારોબાર પર લગાવ્યો પ્રતિબંધ
1/5

આ સિવાય જ્યાં સુધી ડિલિસ્ટિંગની પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી આ કંપનીઓને એક્સચેન્જના પ્લેટફોર્મ પર કોઈ સિક્યુરિટીઝમાં સોદો કરવાની મંજૂરી નહીં અપાય. આ ઉપરાંત કોઈ પણ ડિપોઝિટરી એકાઉન્ટમાં રહેલાં તેમના હોલ્ડિંગને પણ ફ્રિજ કરી દેવાશે.
2/5

આ પ્રકારની કંપનીઓની વિશ્વસનીયતા તથા ફંડામેન્ટલ્સની સત્યતા ચકાસવાની પ્રક્રિયા માટે સેબીએ તમામ એક્સચેન્જીસને સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરી તેમની ઓડિટ કરવા જણાવ્યું છે. જો જરૂર પડે તો આ માટે એક્સચેન્જીસ ફોરેન્સિક ઓડિટ પણ કરાવી શકે છે. વેરિફિકેશનમાં આ કંપનીઓની વિશ્વસનીયતા યોગ્ય નહીં હોવાનું પુરવાર થવાના કિસ્સામાં ફરજિયાત ડિલિસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.
Published at : 09 Aug 2017 07:36 AM (IST)
Tags :
SEBIView More























