શોધખોળ કરો

80 ટકા સસ્તું હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવાની તૈયારીમાં ટ્રાઈ, માત્ર 20 રૂપિયામાં મળશે એક જીબી ડેટા

1/3
 ટેલીકોમ રેગ્યુલેટર જો ડેટાની કિંમતને 10 પૈસા પ્રિત એમડીથી ઘટાડીને 2 પૈસા પ્રતિ એમડી કરે તો તમે માત્ર 20 રૂપિયામાં એક જીબી ડેટા મળશે. ટ્રાઈ દેશભરમાં વાઈફાઈ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવી શકે છે. વિશ્વસનીય સૂત્રો અનુસરા, તેનો ઉદ્દેશ ઉપભોક્તાને પોતાના મોબાઈલ નેટવર્કથી કોઈપણ મુશ્કેલી વગર સાર્વજનિક વાઈફાઈ હોટસ્પોટ્સ પર સરળતાથી ટ્રાન્સફર કરવામાં સક્ષમ બનાવવાનો છે.

2/3
સૂત્રો અનુસાર આ પ્રસ્તાવને ટૂંકમાં જ ટેલીકોમ મંત્રાલયને મોકલવામાં આવશે. આ પ્રસ્તાવને લીલી ઝંડી મળ્યા બાદ ગ્રાહક પોતાના હાલના મોબાઈલ નેટવર્ક ઉપરાંત સસ્તા પબ્લિક વાઈફાઈ હોટ્સપોટ તરફ વળશે. એક અધિકારીએ જણાવ્યું કે, 2જી, 3જી અને 4જી જેવા મોબાઈલ બ્રોડબેન્ડ નેટવર્કને સ્થાપિત કરવાનીસામે વાઈફાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાનું સસ્તું પડે છે. વાઇફાઈ માટે ઉપયોગમાં થનારા સ્પેક્ટ્રમ અને યંત્ર સસ્તા હોય છે. ઉપરાંત તેની સારસંભાળ અને ઓપરેશન ખર્ચ પણ ઓછો રહે છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹10,000 ની SIP કે ₹10 લાખનું એકસાથે રોકાણ? જાણો 10 વર્ષ પછી ક્યાં મળશે સૌથી વધુ રિટર્ન!

Gold Silver Rate: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીની કિંમત ₹3,800 વધી,  જાણો આજના લેટેસ્ટ ભાવ

Post office ની આ સ્કીમમાં મહિને 3600 જમા કરો 60 મહિના બાદ મળશે આટલા પૈસા? જાણો કેલક્યુલેશન 

RBI Digital Payment Rule: ઓનલાઈન છેતરપિંડી રોકવા RBI કડક, 10 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર નવો નિયમ

વિડિઓઝ

Bhupat Bhayani: પૂર્વ MLA ભુપત ભાયાણી MLA ગોપાલ ઈટાલિયાના મત વિસ્તારમાંથી લડશે ચૂંટણી.
Surat Local Body Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ
Rajal Barot: ઉના નપાના વોર્ડ નં.7માં રાજલ બારોટ ભાજપથી નોંધાવશે ઉમેદવારી
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળી, કોની કપાઈ ટિકિટ?
Hun To Bolish : હું તો બોલીશ : OBC અનામતથી સવર્ણોને નુક્સાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!

Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી

Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી

અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા

SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા

પાકિસ્તાનમાં જેડી વેન્સની ધમાકેદાર એન્ટ્રી, આખરે અમેરિકાએ તેમના પર જ કેમ લગાવ્યો શાંતિ માટેનો મોટો દાવ?

Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ

Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 

Embed widget