શોધખોળ કરો

મોબાઈલ ગેમ રમતા બે ભાઈઓમાં ઝઘડો થયો, મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી

Kheda News : મોબાઈલ ગેમ રમવામાં મનદુઃખ થતા 16 વર્ષના કિશોરે કાકાના 11 વર્ષીય દિકરાની હત્યા કરી નાખી.

Kheda : મોબાઈલ ગેમ રમતા બે ભાઈઓમાં ઝઘડો થતા  મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી  નાખી છે. મોબાઈલ ગેમ રમવામાં મનદુઃખ થતા 16 વર્ષના કિશોરે કાકાના 11 વર્ષીય દિકરાની હત્યા કરી નાખી. આ ઘટના ખેડા તાલુકાના ગોબલજ ગામની છે. 16 વર્ષીય  કિશોરે પોતાના પિતરાઈ ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દઈ  હત્યાં કરી  નાખતા   ચકચાર મચી જવા પામી છે.

પહેલા માથા પર પથ્થરના ઘા માર્યા, બાદમાં બાંધીને કુંવામાં ફેંક્યો 
મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના અને ગોબલજ ગામમાં બ્લોક ફેક્ટરીમાં કામ કરતા  એક  પરિવારના  બે પિતરાઈ સગીર ભાઈઓ ગત   22મી મેના રોજ સાંજે પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને ગોબલજ  ગામની સીમમાં ONGC વેલ પાસે બેસી બંને ભાઇ વારફરતી મોબાઈલમાં ફ્રી ફાયર રમતા હતા. 

આ દરમિયાન ગેમ રમતા 11 વર્ષીય સગીરે  પોતાના કાકાના દીકરા 16 વર્ષીય  સગીરને  ફોન ન આપતા  16 વર્ષીય  સગીર  ઉશકેરાઈ  ગયો હતો અને પોતાના કાકા ના દીકરાને માથાના  ભાગે  પથ્થર મારી દેતા નાનો ભાઈ  બેભાન   થઇ ગયો  હતો જેથી  16 વર્ષીય  સગીરે પોતાના નાના ભાઈને  તારથી  બાંધી  દઈ  પાસે અવાવરુ કુવામાં નાખી  કોઈને પણ જાણ કર્યા વિના રાજસ્થાન  પહોંચી ગયો  હતો.

ડીકંપોસ્ટ  હાલતમાં મળ્યો મૃતક કિશોરનો મૃતદેહ 
ઘરેથી નીકળેલા આ બંન્ને પિતરાઈ કિશોરો મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા નહોતા. તેથી પરિવારજનોએ શોધખોળ આદરી હતી.દરમિયાન 16 વર્ષિય કિશોર રાજસ્થાન માં હોવાની  ભાળ મળતાં તેણે પોતાના પરિવાર સામે   ચોંકાવનારો ખુલાસો  કર્યો હતો. જેમાં આ કિશોરે પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું.  જેથી  આરોપી  સગીરે કરેલા   ખુલાસાની જાણ ખેડા ટાઉન પોલીસ મથકે  કરવામાં આવતા  ગત  રાત્રીએ  મૃતકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ   ડીકંપોસ્ટ  હાલતમાં હોવાથી  ફોરેન્સિક પોસ્ટમોર્ટમ  માટે ખસેડવામાં આવ્યો છે.  કાયદાના સંઘર્ષમાં આવેલ  સગીર ને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરી  કાયદેસરની  કાર્યવાહી કરવામાં આવી  છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Embed widget