શોધખોળ કરો

Crime News: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી

Rajkot: ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ફરી એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.  રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા સોની પરિવારે વ્યાજખોરોના ત્રાસથી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

Rajkot: ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ફરી એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.  રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા સોની પરિવારે વ્યાજખોરોના ત્રાસથી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક જ પરિવારના 3 સભ્યોએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં પરિવારજનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. 

એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીરાને બતાવ્યું ચપ્પુ ને પછી......

ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં 16 વર્ષીય વિદ્યાર્થીની એક તરફી પ્રેમીએ  ચપ્પુ બતાવી પ્રેમસંબંધ બાંધવા ધમકી આપી હતી. સનકી પ્રેમી વારંવાર કિશોરીનો પીછો કરીને ઘર નજીક જઈ  પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતો હતો. આરોપી છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હોવાનું કિશોરીએ માતા પિતાને જણાવ્યું હતું. જે બાદ તેના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસએ યુવકની ધરપકડ કરી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

પાલનપુરમાં નજીવી બાબતે માતા-પુત્ર પર તલવાર વડે હુમલો

પાલનપુરના જામપુરા ખાતે હુમલાની ઘટના સામે આવી છે. ખુલ્લી તલવાર વડે મહિલા અને યુવક પર હુમલાનો કરવામાં આવ્યો છે. નજીવી તકરાર બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રને છોડાવવા જતા માતા ઈજાગ્રસ્ત થઈ તે સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે. હાલમાં ઘાયલ માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના યુવકે બળાત્કાર ગુજાર્યો

અમદાવાદના યુવકે હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સાયબરાબાદથી ઝીરો નંબરના આધારે ફરિયાદ સરખેજમાં નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતો આમીર શેખ નામનો યુવક મેટ્રોમોનિયલ સાઇટ મારફતે હૈદરાબાદમાં રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી હૈદરાબાદની એક કંપનીમાં નોકરી કરે છે. બાદમાં બંન્નેના પરિવારજનોની સંમતિ બાદ બંન્નેની સગાઇ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ આઇઆઇએમમાં એક સેમિનારમાં ભાગ લેવા માટે યુવતી અમદાવાદ આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Embed widget