શોધખોળ કરો

CRIME NEWS: જૂનાગઢમાં 16 વર્ષની સગીરા પર યુવકે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, પિડિતાએ બાળકને જન્મ આપતા ચકચાર

CRIME NEWS: જૂનાગઢના કેશોદમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.  આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. દુષ્કર્મ કરનારનું નામ કરશન ઉર્ફે બાબુ માલમ છે આરોપી મોટી ઘંસારીનો રહેવાસી છે.

CRIME NEWS: જૂનાગઢના કેશોદમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.  આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. દુષ્કર્મ કરનારનું નામ કરશન ઉર્ફે બાબુ માલમ છે આરોપી મોટી ઘંસારીનો રહેવાસી છે. સગીરાને બનાવી કુંવારી માતા બનાવી દેતા ચકચાર મચી છે. સગીરાએ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ-જામનગર હાઇવે પર કાર પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

કાલાવડ - જામનગર હાઇવે પર કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો છે. કાલાવડ તરફથી પૂરપાટ ઝડપે જતી કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગીર સોમનાથમાં પૂર્વ કોન્સ્ટેબલની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ

સીમાસી ગામે પૂર્વ કોન્સ્ટેબલની બાઇકને ટ્રક ચાલક કચડી હત્યા કરાયાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગત 18 ડિસેમ્બરે ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે બ્રિડજ પર ટ્રક અને બાઇકનો અકસ્માત થયો હતો જેમાં એક પૂર્વ પોલીસકર્મીનું મોત થયું હતું. જો કે આ અકસ્માત ન હોવાનું અને સાજીસ રચી હત્યા કરાય હોવાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં મૃતકના પરિવારજનોએ નોંધાવતા ખળભળાટ મચ્યો છે.

આ ફરિયાદ બાદ ગીર ગઢડાના સીમાસી ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સોમાસી ગામે જે અકસ્માતની આડમા હત્યા કરાય હોવાની ફરિયાદ નોંધાય છે તેમાં જાણવા મળ્યું છે કે ટ્રક ચાલકે જાણી જોઈને બાઇકને કચડી અને રફીક હુસેન વાંકોટની હત્યા કરી. રફીક હુસેઇન વાંકોટ 2011મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે સેવામાં લાગ્યા હતા. બાદમાં તેમને બે જ મહિનામાં રિઝાઇન આપ્યું અને ત્યાર બાદ તે આઇપીએસની તૈયારી કરતા હોવાનું મનાય રહ્યું છે.

અકસ્માતની આડમાં કેમ હત્યા કરવામાં આવી, આ સવાલના જવાબમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અહીં 8 મહિના પહેલા મૃતકને આરોપીના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 2 ના મોત થયા હતા. જે મનદુઃખના કારણ રફીક વાંકોટની અકસ્માતમાં હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Embed widget