શોધખોળ કરો

Crime News: અમરેલીમાં વિધર્મી યુવકે મનોરોગી મહિલા પર દુષ્કર્મ આચરતા ખળભળાટ, પોલીસ સ્ટેશને હિન્દુ સંગઠનોના ટોળેટોળા ઉમટ્યા

Crime News: અમરેલી જિલ્લા બગસરાના એક ગામે વિધર્મી વ્યક્તિએ મનોરોગી મહિલા પર દુષ્કર્મ ગુજરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માનસિક અસ્થિર મગજની મહિલા ઉપર વિધર્મી વ્યક્તિએ બળાત્કાર ગુજારતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Crime News: અમરેલી જિલ્લા બગસરાના એક ગામે વિધર્મી વ્યક્તિએ મનોરોગી મહિલા પર દુષ્કર્મ ગુજરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માનસિક અસ્થિર મગજની મહિલા ઉપર વિધર્મી વ્યક્તિએ બળાત્કાર ગુજારતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનોરોગી મહિલા ઘરે એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દિવાલ કુદીને વિધર્મી વ્યક્તિ ઘરમાં ઘુસ્યો હતો અને મહિલાને હવસનો શિકાર બનાવી હતી. 

વિધર્મી વ્યક્તિ ઇસુફ સિપાઈ સુડાવડ ગામના સામે બગસરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 35 વર્ષની મનોરોગી મહિલા ઉપર વિધર્મીએ દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બગસરા પોલીસ સ્ટેશને વીએચપી, બજરંગ દળ, આરએસએસ તેમજ વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓના ટોળેટોળા એકઠા થયા હતા. હાલમાં આ મામલે બગસરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેડામાં ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવતા ચકચાર

ખેડાના નડિયાદ તાલુકામાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. નાનાવગા ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરા ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી ત્યારે તેમની સાથે બળજબરી કરવામાં આવી હતી.  ભુરાભાઈ ભોજાણી નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી લઈ ગયો અને બાદમાં હવસનો શિકાર બનાવી. સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે. સગીરા પર દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી છે.

મોં બંધ રાખવા માટે પીડિતાના પિતાને આપી રૂપિયાની ઓફર

 સાબરકાંઠામાં ગુરૂ સમાન શિક્ષકની ગરિમાનને લાંછન લાગડતી ઘટના બની છે. અહીં સાબરકાંઠના પોશીનાની શાળાના શિક્ષકે માસૂમ દીકરી સાથે અડપલા કરતા સમગ્ર શાળામાં ચકચાર મચી ગઇ હતી. શિક્ષક વિરૂદ્ધ પગલા લેવાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના સાબરકાંઠાના પોશીનાની સાધુફળો પ્રાથમિક શાળાની  છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પોશીનાની પ્રાથમિક શાળામાં ચોકીદારની દીકરી સાથે શિક્ષકે અડપલા કર્યાં હતા. આ સમયે દીકરીએ બૂમાબૂમ કરતા શિક્ષક નાસી ગયો હતો. આ સમયે તેમના પિતા શાળાના ફર્સ્ટ ફ્લોરમાં સફાઇ કરતા હતા.  ઘટનાને લઇને ગ્રામજનો પણ એકઠા થયા હતા, શિક્ષક વિરૂદ્ધ પોશીના પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઇ છે. શિક્ષક વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget