શોધખોળ કરો

Ahmedabad : સ્પામાં કામ કરતી યુવતીને યુવક સાથે બંધાયા શરીરસંબંધ, રહેવા લાગી લિવ-ઇનમાં ને પછી તો એક દિવસ......

શહેરમાં સ્પામાં નોકરી કરતી યુવતીએ દવા પીધા પછી હાથ પર ઇજા કરી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. યુવતી યુવક સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી હોવાનું અને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ધડાકો થયો છે.

અમદાવાદઃ શહેરમાં સ્પામાં નોકરી કરતી યુવતીએ દવા પીધા પછી હાથ પર ઇજા કરી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. યુવતી એક યુવક સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી હોવાનું અને પ્રેમીને કારણે જ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ધડાકો થયો છે. યુવતીએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સ્પામાં નોકરી કરતી યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. આ યુવક સાથે પ્રેમસંબંધ આગળ વધતાં બંને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. લિવ-ઇન રિલેશન દરમિયાન વચ્ચે શારીરિક સંબંધો પણ પ્રસ્થાપિત થયા હતા. યુવકે પ્રેમિકાને લગ્નની લાલચ આપીને વારંવાર શરીરસુખ માણ્યું હતું. જોકે, યુવતીને ભોગવ્યા પછી હવે યુવકે લગ્નનો ઇનકા કરી દીધો હતો. 

આમ, પ્રેમીએ દગ્ગો દેતા લાગી આવતાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતીએ દવા પી લીધી હતી અને હાથ પર પણ ઇજા કરી હતી. આ અંગે સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

Ahmedabad : પોલીસે સગીરાને પ્રેમજાળમાં ફસાવી માણ્યું શરીરસુખ ને પછી જે થયું તે જાણી ચોંકી જશો

અમદાવાદઃ શહેરમાં વધુ એક બળાત્કારની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. વટવા વિસ્તારમાં રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. સગીરાને પ્રેમજળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. અઢી વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ અનિલ લાઘવા સામે ફરિયાદ નોંધાઈ ચે. અઢી વર્ષ પહેલાં કોન્સ્ટેબલ અનિલે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે.પ્રેમીએ યુવતીના ભાઇને ધમકી આપી હતી પોલીસે ઠગાઇ, દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોધ્યો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, વટવાની 19 વર્ષીય યુવતી સગીર હતી, ત્યારે તેના વિસ્તારમાં રહેતા યુવકે લગ્નની લાલચ આપી અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન ભોગ બનનાર પુખ્ત થતાં લગ્ન કરવાની વાત કરતા આરોપી ઉશ્કેરાયો હતો અને તેના ભાઇને ધમકી આપી હતી.  19 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે. યુવતી અભ્યાસ કરે છે. 

વર્ષ 2019માં વટવાના રાધે પાર્કમાં રહેતા અનિલ લાધવા નામનો શખ્સ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે ફોન પર વાતો થવા લાગી હતી. અનિલે યુવતીને મળવા માટે બોલાવી હતી. યુવતી અનિલને મળવા માટે ગઈ હતી. બાદમાં અનિલે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીને લગ્નની લાલચ આપીને અનિલ દુષ્કર્મ આચરતો હતો. અનિલે યુવતીને ફોન કરીને મળવા બોલાવી શરીરસુખ માટે કહ્યું હતું. જોકે, યુવતીએ ના પાડી દેતા અનિલ ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા અનિલે યુવતીને ધમકી આપી હતી અને યુવતીના ભાઈને પણ ધમકી આપી હતી.  આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, પોક્સો, સહિત ઠગાઇની ફરિયાદ નોધાવી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
Embed widget