શોધખોળ કરો

યુવકની આંખ ઉઘડી ગઈ ને જોયું તો પત્નિ મિત્ર સાથે માણી રહી હતી શારીરિક સુખ, બંને કામક્રિડામાં હતાં મસ્ત ને....

લોકેશે હત્યાને અંજામ આપ્યા પછી રવિવારે સવારે ભાગતા પહોંચી ગયો હતો અને ગામના લોકોને તેની પત્નીના મોઢામાંથી લોહી નીકળતું હોવાનું જણાવ્યું હતું.

ભોપાલઃ મધ્યપ્રદેશના ખરગોનમાં યુવકે પોતાની પત્ની અને મિત્રની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. ઉન વિસ્તારમાં યુવકે પોતાની પત્નીને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધતા જોઇ જતાં બંનેને ધોકા મારીને હત્યા કરી નાંખી હતી. હત્યા પછી મિત્રની લાશ એક કિ.મી. દૂર આવેલા પૂલ પાસે ફેંકી દીધી હતી. તેણે પત્નીના પ્રેમી એવા મિત્રની બંને આંકો પણ ફોડી નાંખી હતી. પોલીસે આપેલી વિગતો પ્રમાણે ભાડલીના લોકેશ ઉર્ફે લંકેશ માનકર પત્ની અનિતા સાથે દસંગામાં રહેતો હતો અને અહીં મકાન બનાવવાનું કામ કરતો હતો. અહીં યુવકના બાજુના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની સાથે કામ કરતો હતો. અનિતાના એક લગ્ન તૂટેલા છે અને લોકેશ સાથે તેણે બીજીવાર લગ્ન કર્યા હતા. લોકેશે હત્યાને અંજામ આપ્યા પછી રવિવારે સવારે ભાગતા પહોંચી ગયો હતો અને ગામના લોકોને તેની પત્નીના મોઢામાંથી લોહી નીકળતું હોવાનું જણાવ્યું હતું. જેથી ગામના લોકો લોકેશના ઘરે પહોંચ્યા હતા. અહીં અનિતાની લાશ પડેલી હતી. દરમિયાન પુલ પાસેથી રવીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી લોકોએ લોકેશને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. લોકેશે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, રાતના સમયે ત્રણેય ભોજન કરીને સૂઈ ગયા હતા. રાતે અચાનક તેની ઊંઘ ખુલી અને જોયું તો રવી અને અનિતા કઢંગી હાલતમાં હતા. આથી તેને ગુસ્સો આવ્યો હતો અને ધોકો લઈ બંનેના માથા પર મારી દીધો હતો. અનિતા ત્યાં જ મરી ગઈ હતી. જ્યારે રવીની હત્યા પછી લોકેશે તેની બંને આંખો પણ ફોડી નાંખી હતી. આ પછી લાશ પુલ પાસે ફેંકી દીધી હતી. આ પછી તે ઘરે આવીને સૂઈ ગયો હતો. આ દેશમાં બે સપ્તાહનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત કેન્સર સામે જંગ જીત્યો આ સ્ટાર એક્ટર, પ્રેમ અને આશીર્વાદ માટે ફેન્સનો માન્યો આભાર સુરતઃ FBથી પરિચયમાં આવેલા રાજકીય કાર્યકરે યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, વારંવાર જાતિય સુખ માણ્યા પછી શું કર્યું ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

Embed widget