શોધખોળ કરો

Crime News: ભાજપના દિગ્ગજ નેતા મોબાઇલ પર કરતા હતા વાત, પગપાળા આવેલો શખ્સ ફોન ઝૂંટવીને થઈ ગયો ફરાર

પોલીસ સૂત્રો મુજબ, ભાજપ નેતા વિજય ગોયલના પીએસઓએ પોલીસને ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી.

Delhi Crime News: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગોયલનો ફોન બદમાશ ચોરીને ફરાર થઈ ગયો હતો. સોમવાસે સાજે બદમાશે જામા મસ્જિદના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ચાર પાસે ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજની મદદથી બદમાશને ઓળખવાની કવાયત શરૂ કરી હતી.

પોલીસ સૂત્રો મુજબ, ભાજપ નેતા વિજય ગોયલના પીએસઓએ પોલીસને ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી. સોમવારે સાંજે પોણા સાત વાગ્યે ભાજપ નેતા સુભાષ માર્ગથી દરિયાગંજથી લાલકિલ્લા તરફ જતા હતા. તેઓ પોતાની અર્ટિગા કારમાં બેસીને ફોન પર વાત કરતા હતા. તેમની કારનો કાચ ખુલ્લો હતો અને તેઓ ફોન પર વાત કરતા હતા. આ દરમિયાન એક બદમાશ પગપાળા ચાલતો તેમની કાર પાસે આવ્યો અને હાથમાંથી ફોન છીનવીને ફરાર થઈ ગયો.

યુવક ફોનની ચીલઝડપ કરીને ભાગતા જ સુરક્ષાકર્મીઓ તેની પાછળ ભાગ્યા. પરંતુ બદમાશ સુરક્ષાકર્મીને થાપ આપીને ફરાર થઈ ગયો. પોલીસ અધિકારીના કહેવા મુજબ, આ યુવક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. તેણે બ્લૂ શર્ટ અને સફેદ ટોપી પહેરી હતી. પોલીસની ટીમો બનાવીને તેને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

ICAI Foundation Exams : સીએ ફાઉન્ડેશનની પરીક્ષાની તારીખમાં થયો બદલાવ, જાણો ક્યારે લેવાશે

Russia Ukraine War: યુક્રેનમાં અમેરિકન ટીવી નેટવર્ક ફોક્સ ન્યૂઝના કેમેરામેનનું મોત, રિપોર્ટર ઘાયલ

Coronavirus Cases Today: કોરોનાના નવા કેસમાં આજે 12 ટકાનો વધારો, સતત બીજા દિવસે વધ્યા કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે

Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ

જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ

ભારતના નવા ફાઇટર જેટ  Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક

for smartphones
and tablets

વિડિઓઝ

Bharuch Politics । AIMIMની ચૂંટણી લડવાના નિર્ણય પર ચૈતર વસાવાએ ઉઠાવ્યા સવાલDahod News । 15 વર્ષના બાળકને ઘરમાં દોરડાથી બાંધીને ચલાવવામાં આવી લૂંટ, જુઓ શું છે સમગ્ર મામલોJunagadh News । કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની કરાઈ ફરિયાદCongress : લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસના બાકીના 7 ઉમેદવારોને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
ભારતના નવા ફાઇટર જેટ  Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક
ભારતના નવા ફાઇટર જેટ Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર

હાઇ બીપી- મલ્ટી વિટામીન સહિત આ દવાઓ પર રેડ એલર્ટ, નકલી દવાઓને લઇને CDSCOએ જાહેર કર્યા નિર્દેશ

MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું

Axis Bank ના ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાથે થઈ રહ્યો છે ફ્રોડ! ખરીદી કર્યા વગ જ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જાણો કેવી રીતે કાર્ડ બંધ કરાવશો

Embed widget