શોધખોળ કરો

Crime News: જાહેરમાં ચાકૂથી 16 વર્ષની સગીરાની કરી હત્યા, પથ્થરથી માથું છૂંદી નાખ્યું

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સાહિલ નામના છોકરા પર હત્યાનો આરોપ છે

Delhi 16 Year Old Girl Murdered: દિલ્હીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રસ્તાની વચ્ચે બની હતી પરંતુ લોકો સગીરાને બચાવવા આગળ આવ્યા નહોતા. બીજી તરફ આરોપી સગીરા પર ચાકુથી હુમલો કરતો રહ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઘટના 28 મેની છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સાહિલ નામના છોકરા પર હત્યાનો આરોપ છે. સાહિલ અને સગીરા સારા મિત્રો હતા, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે બંનેએ બોલવાનું બંધ કરી દીધું. આ પછી જ્યારે સગીરા તેની મિત્રના પુત્રના જન્મદિવસ પર જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે સાહિલે યુવતીને રસ્તામાં રોકી હતી. ત્યારબાદ તેના પર છરી વડે અનેક વાર કર્યા હતા. બાદમાં પથ્થરથી તેનું માથુ છૂંદી નાખ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આરોપી સાહિલ ફરાર છે. આરોપીઓની શોધમાં સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું હતું કે  "દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. દિલ્હીની મહિલાઓ સુરક્ષા ઈચ્છે છે. અરવિંદ કેજરીવાલને શ્રાપ ન આપો."

સ્વાતિ માલીવાલે પોલીસને નોટિસ પાઠવી હતી

DCW પ્રમુખ સ્વાતિ માલીવાલે આ સમગ્ર ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટના ખૂબ જ ક્રૂરતાથી કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ઘણા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને જોયા પછી પણ તેને નજરઅંદાજ કરી રહ્યા હતા.

સ્વાતિ માલીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "દિલ્હીની શાહબાદ ડેરીમાં એક નાનકડી માસૂમ ઢીંગલીને ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી અને પછી તેના માથાને પથ્થરથી છૂંદી નાખવામાં આવ્યું. પોલીસને નોટિસ જાહેર કરી રહ્યા છીએ. તમામ હદ વટાવી દેવામાં આવી છે. મે આટલા વર્ષોમાં આનાથી વધુ ભયાનક કંઈ જોયું નથી.

દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ જણાવ્યું કે, આરોપીની ઓળખ થઈ ગઈ છે. ઘણી ટીમો બનાવવામાં આવી છે. તપાસ ચાલી રહી છે. બહુ જલદી અમે તેની ધરપકડ કરીશું.

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે સાહિલ નામના આરોપીએ સગીરા પર 21 વખત ચાકુથી વાર કર્યો હત. સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત તો એ છે કે એક સગીરાની જાહેરમાં હત્યા થઈ રહી હતી પરંતુ આસપાસના લોકો મુંગા મોઢે આ આખોય તમાશો જોતા રહ્યા હતા. ત્યાં હાજર કોઈએ પણ સગીરાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget