શોધખોળ કરો

Crime News: દાહોદમાં અઠવાડિયાથી ગુમ વ્યક્તિની લાશ મળતાં ચકચાર

ગુલબાર ગામનાં મંડોડ હિંમતાભાઈ સુરજીભાઈ (ઉ.વ.48)ની લાશ બોરીયાળા નજીક ખુલ્લા કુવામાંથી મળી હતી. આસપાસના લોકોની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Dahod Crime News: દાહોદમાં અઠવાડિયાથી ગુમ વ્યક્તિની લાશ કુવામાંથી મળી છે. 14 તારીખથી ગુમ વ્યક્તિની લાશ કૂવામાંથી મળતાં ચકચાર મચી ગઈ હતી. ગુલબાર ગામનાં મંડોડ હિંમતાભાઈ સુરજીભાઈ (ઉ.વ.48)ની લાશ બોરીયાળા નજીક ખુલ્લા કુવામાંથી મળી હતી. આસપાસના લોકોની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને કુવામાંથી કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

પંજાબના અમૃતસરમાંથી એક આત્મા હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક ઘાતકી પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. મૃતક 23 વર્ષીય મહિલા છ માસની ગર્ભવતી હતી. આરોપઃ પતિએ તેને ખાટલા સાથે બાંધીને સળગાવી દીધી. આગમાં દાઝી જતાં મહિલાનું કરૂણ મોત થયું હતું. ઘટના બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે.

આ સમગ્ર ઘટના અમૃતસર જિલ્લાના બિયાસ પોલીસ સ્ટેશનના બાબા બકાલાના ગામ બુલેનંગલની જણાવવામાં આવી રહી છે. જ્યાં શુક્રવારે પતિ-પત્ની વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા પતિ સુખદેવે તેની પત્ની પિંકીને ખાટલા સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી. આગ લગાવ્યા બાદ આરોપી સુખદેવ ત્યાંથી ભાગી ગયો હતો.

આગમાં પિંકીનું મોત થયું હતું અને ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. 23 વર્ષની પિંકી 6 મહિનાની ગર્ભવતી હતી, તેમને ટ્વિન્સ હોવાનું સામે આવ્યું છે. સુખદેવ અને પિંકીના લગ્ન લગભગ અઢી વર્ષ પહેલા થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુખદેવ અને પિંકી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. બંને વચ્ચેના સંબંધો તંગ રહ્યા હતા. શુક્રવારે પણ કોઈક મુદ્દે ઝઘડો થયો હતો અને આરોપી સુખદેવે પિંકીને છોડાવવાનું નક્કી કર્યું હતું. જે બાદ આરોપી પત્નીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને આરોપી સુખદેવની શોધખોળ હાથ ધરી છે.  

રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલાની નોંધ લીધી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ફેસબુક પર પોસ્ટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. આ સાથે પંજાબ પોલીસ પાસેથી કેસનો સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
Jio લાવ્યું શાનદાર રિચાર્જ,  3 મહિના સુધી અનલિમિટેડ કોલિંગ- ડેટા, જાણો બીજા ફાયદા
Jio લાવ્યું શાનદાર રિચાર્જ, 3 મહિના સુધી અનલિમિટેડ કોલિંગ- ડેટા, જાણો બીજા ફાયદા
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Embed widget