શોધખોળ કરો

દાહોદઃ પરિણીતાએ પ્રેમી પાસે ઘરમાં જ લૂંટ કરાવી, કાવતરું પાર પાડવા કેવા કર્યા નાટક? જાણીને ચોંકી જશો

પરિણીતાએ પ્રેમપ્રકરણમાં આ લૂંટને અંજામ આપ્યો હતો. તેણે પોતાના પ્રેમી સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો અને પુત્રના જન્મદિવસે જ તેને અંજામ આપ્યો હતો. તેમજ તેને આ લૂંટનું કાવતરું ખુલ્લું ન પડી જાય તે માટે બધાની સામે જબરા નાટક કર્યા હતા.

દાહોદઃ શહેરના ગોવિંદવાડી વિસ્તારમાં ગત સોમવારે થયેલી લાખો રૂપિયાના દાગીના અને રોકડાની લૂંટના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ લૂંટ બીજા કોઈએ નહીં, પરંતુ ફરિયાદી રેલવે અધિકારીની પત્નીએ જ કરાવી હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ પ્રેમપ્રકરણમાં આ લૂંટને અંજામ આપ્યો હતો. તેણે પોતાના પ્રેમી સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો અને પુત્રના જન્મદિવસે જ તેને અંજામ આપ્યો હતો. તેમજ તેને આ લૂંટનું કાવતરું ખુલ્લું ન પડી જાય તે માટે બધાની સામે જબરા નાટક કર્યા હતા. આ અંગેની વિગતો એવી છે કે, ગોવિંદનગર વિસ્તારમાં આવેલા શ્રીનગર-1માં રહેતા રાકેશકુમાર સિંહ રેલવે અધિકારી છે. તેમની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ છે. તેમણે અગાઉ જ પ્રેમીને સોનાના દાગીના અને રોકડા રૂપિયા આપેલા હતા. જોકે, દિવાળીનો તહેવાર નજીક આવતાં છઠ્ઠ પૂજા પર પતિ આ દાગીના અને રૂપિયા માંગશે, તેની પરિણીતાને ખબર હતી. જોકે, તે પ્રેમીને આપી દિધા હોવાથી પતિ માંગશે, તો શું કહેશે તેની ચિંતા હતી. આથી તેણે પ્રેમી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન પ્રમાણે ગત સોમવારે તેના સાત વર્ષીય પુત્રનો જન્મદિવસ હોઇ મોડી સાંજે તેઓ બજારમાં ઉજવણી માટેનો સામાન ખરીદવા ગયા હતા. તેમજ 13 વર્ષીય દીકરી અને સાત વર્ષનો દીકરો ઘરે એકલા જ હતા. બીજી તરફ પ્લાન પ્રમાણે પરિણીતાનો પ્રેમી અન્ય સાગરીતો સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો. તેમજ દરવાજો ખોલવા માટે કિશોરીને જણાવ્યું હતું. જોકે, દરવાજો ન ખોલતા તેમણે તેની પાસે પીવા માટે પાણી માંગ્યું હતું. આમ, દરવાજો ખોલતા જ તેઓ અંદર ઘૂસી ગયા હતા. તેમજ બંને બાળકોને બાનમાં લઈ ઘરના સભ્યોને મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી તેમણે તિજોરી તોડી લૂંટનું નાટક કર્યું હતું. તેમજ આ પછી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દરમિયાન રાકેશકુમાર સિંહ અને તેમની પત્ની ઘરે આવતા ઘરમાં સર સમાન અસ્તવસ્ત જોઈ તેઓ ચોંક્યા હતા અને બાળકો તેમને ઘટના વિષે વાત કરી ત્યારબાદ ઘરની તિજોરીમાં તપાસ કરતા લાખોની લૂંટ હોવાનું માલૂમ પડતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તિજોરીમાં તપાસ કરતા અઢિ હજાર રોકડા અને 30 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરાતા શહેર પોલીસ એલસીબી પોલીસનો કાફલો ઘટના સથળે પહોંચી લૂંટારુઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા. આ સમયે પરિણીતાએ લૂંટની ઘટના પછી શંકા ન જાય તે માટે રોકકડ શરૂ કરી દીધી હતી. તેમજ પોતે આ ઘટનાથી ખૂબ જ દુઃખી હોવાનું નાટક કર્યું હતું. જોકે, પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઉંચકાઈ ગયો છે. તેમજ આ લૂંટની ઘટનામાં પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Embed widget