શોધખોળ કરો

Suicide: દિલ્હીમાં જાણીતી ફેશન ડિઝાઇનરનો આપઘાત, ઘરમાંથી મળ્યો આત્મહત્યા કરેલો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી

દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લાના સફદરજંગ એન્ક્લેવ વિસ્તારમાં એક મહિલા ફેશન ડિઝાઇનર દ્વારા આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.

Fashion Designer Suicide: દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લાના સફદરજંગ એન્ક્લેવ વિસ્તારમાં એક મહિલા ફેશન ડિઝાઇનર દ્વારા આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મૃતકની ઓળખ 26 વર્ષીય દીપિકા તરીકે થઈ છે. હાલ પોલીસ દ્વારા એઈમ્સના ટ્રૉમા સેન્ટરમાં મૃતદેહનું પૉસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

પોલીસ પરિવારજનોની કરી રહી છે પૂછપરછ - 
આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે બાદ સમગ્ર મામલો બહાર આવશે કે દીપિકાએ આવું પગલું કેમ ભર્યું. કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે કેમ તે અંગે હજુ પુષ્ટિ થઈ નથી.

જેની સાથે સગાઈ કરી તેના કારણે જ અમદાવાદના યુવકે કર્યો આપઘાત

શહેરમાં આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારમાં મંગેતરના ત્રાસથી એક યુવકને આપઘાત કરવાની ફરજ પડી છે. જે મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં મંગેતર સામે મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. મોટી વાત એ છે કે, જે યુવતી પર દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાય છે, તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહિલા સિપાહી તરીકે ફરજ બજાવે છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ચાર મહિના પહેલા મહિલા સિપાહી ફાલ્ગુની ચાવડા અને મૃતક જીગરની સગાઈ થઈ હતી. જોકે સગાઈ બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે ફાલ્ગુની જીગર સાથે લગ્ન કરવા ઇચ્છતી ન હતી. ફાલ્ગુની અવારનવાર મૃતક જીગરને કહેતી કે તે તેને પસંદ કરતી ન હતી. જેના કારણે મૃતક જીગરને લાગી આવતા આપધાત કરી જીવન ટૂંકાવી લીધુ હતું. રાણીપમાં રહેતા જીગર નામના મૃતક યુવકે ગઈકાલે સેન્ટ્રલ જેલના ક્વાર્ટરમાં ગયો હતો જ્યાં તેને મહિલા સિપાહી ફાલ્ગુનીના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે મહિલા સિપાહી ફાલ્ગુનીએ રુમનો ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલ્યો નહીં. જેથી તેઓ ડરીને મૃતક જીગરના ઘરે ગયા, ત્યાંથી જીગરના પરિવારજનો પણ ઘટના સ્થળે આવ્યા અને ફ્લેટનો દરવાજો ખોલતા જ જીગરે આપધાત કર્યો હોવાની બાબત સામે આવી. પહેલા તો પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો હતો. બાદમાં મૃતકના પરિવારજનોએ તેની મંગેતર દ્વારા માનસિક રીતે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત અવારનવાર મૃતકની મંગેતર તેના દેખાવને લઈને તેને પસંદ કરતી ન હતી. જે બાબતને લઈને મૃતકના પરિવારજનોએ માનસિક ત્રાસ અને આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી.

હું તારી સાથે લગ્ન કરીશ' કહીને બેન્ક કર્મચારી મહિલાને હૉટલમાં લઇ ગયો

અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, હવે અમદાવાદમાંથી વધુ એક મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા બેન્કમાં નોકરી કરતી હતી અને બેન્કમાં જ એક સહકર્મીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સહકર્મી સામે દુષ્ક્રમની ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાને પોતાના સહકર્મી જે બેન્કમાં કર્મચારી છે, અને તેનું નામ વિક્રાંત ગોહિલ છે. વિક્રાંત ગોહિલે પરણિત હોવા છતાં મહિલાને પોતે અપરિણિત હોવાનું કહીને સંબંધો બાંધ્યા હતાં, મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યુ હતુ. મહિલાના જણાવ્યા અનુસાર, આરોપી વિક્રાંત ગોહિલે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં તેને શ્યામલ પાસેની એક હૉટલમાં લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિક્રાંત ગોહિલની ધરપકડ કરી લીધી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Embed widget