Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાથી ઘા ઝીકીને કરાઇ યુવકની હત્યા
સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક હત્યાની ઘટના બની છે. અહીં હરિઓમનગરના કારખાનામાં તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી ..
Crime News:સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક હત્યાની ઘટના બની છે. અહીં હરિઓમનગરના કારખાનામાં તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી ..
સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે, સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક હત્યાની ઘટના બની છે. અહીં હરિઓમનગરના કારખાનામાં તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી. ક્યા કારણથી યુવકની હત્યા કરાઇ છે અને આરોપી કોણ છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Surat: પારિવારિક ઝઘડામાં યુવકે ચોથા માળેથી ઝંપલાવ્યું, 7 મહિના પહેલા જ થયા હતા લગ્ન
Surat: સુરતમાં પારિવારિક ઝઘડાના કારણે યુવકે સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. યુવકના લગ્નના સાત મહિના જ થયા હતા. ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
જિંદગીથી કંટાળી ગયો છું લખી સોફ્ટવેર ડેવલોપરનો આપઘાત
સુરતના વરાછામાં રહેતા સોફ્ટવેર ડેવલપરે સોશિયલ મીડિયા વોટ્સએપના સ્ટેટસમાં જિંદગીથી કંટાળી ગયો છું તેવું લખી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પુણગામ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી સોસાયટીમાં રહેતો 25 વર્ષીય માનવ ગુજરીયા સોફ્ટવેર ડેવલપરનું કામ કરતો હતો. તેણે ઘરે લોખંડના એંગલ સાથે શાલ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આત્મ હત્યા કરતા પહેલાં તેણે વોટ્સએપ સ્ટેટસમાં હું જિંદગીથી કંટાળી ગયો છું તેમ લખ્યું હતું.
માતાએ દિયર સાથેના પ્રેમસંબંધમાં પુત્રની હત્યા કરી