શોધખોળ કરો
સુરતઃ મહિલાને નાની ઉંમરના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિએ સમજાવી પણ ના માનતાં શું કર્યું ?
1/6

વરાછા વિસ્તારમાં આવેલા એલએચ રોડ પર આવેલા શ્રીજી નગરમાં વલ્લભભાઈ રાદડિયા પરિવાર સાથે રહેતા હતા. પત્ની અને બે સંતાનનું ગુજરાતન ચલાવવા માટે શાકભાજી માર્કેટમાં કામ કરતા હતા. વલ્ભભાઈએ મંગળવારે બાપા સિતારામ આવાસ નજીક આવેલા રામજી મંદિર પાસે રોડ પર જ ઝેરી દવા ખાઈ લીધી હતી.
2/6

મહિલાના પતિએ રોડ પર જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાના પતિ પાસેથી એક સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં તેણે પોતાની પત્નીના અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધ અંગે ઉલ્લેખ કર્યો છે.
Published at : 28 Mar 2018 10:49 AM (IST)
View More























