શોધખોળ કરો
પ્રેમિકા સાથે રહેવા યુવકે ચોરી કરી 50 બાઇક, છતાં અન્ય સાથે ભાગી ગઇ
1/5

રમણ મોટરસાઇકલને અનલોક કરવા માટે એક માસ્ટર કીનો ઉપયોગ કરતો હતો. તેના બંને સાથીઓ સ્પેરપાર્ટ્સ અલગ અલગ કરીને વેચી દેતા હતા.
2/5

પોલીસે રમણ અને તેના બંને સાથીઓને પકડીને તેમની પાસેથી 12 બાઇક જપ્ત કર્યા બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો. પૂછપરછ દરમિયાન રમેશે પોલીસને તેની આપવીતિ વર્ણવી હતી, જે સાંભળીને થોડીવાર પોલીસ પણ વિમાસણમાં મૂકાઈ ગઈ હતી.
Published at : 23 Jan 2018 01:03 PM (IST)
View More























