શોધખોળ કરો
છોકરા સાથે ફોન પર વાત કરતી હતી સગીર પુત્રી, પિતાએ ભર્યું આ પગલું
1/7

ઘટનાનો ખુલાસો થયા બાદ આરોપીએ જણાવ્યું કે, તેની પુત્રી છોકરા સાથે વાત કરે તે પસંદ નહોતું. જેને લઈ ઘણી વખત તેને ટોકવામાં પણ આવી હતી. તેમ છતાં છોકરા સાથે વાત કરતી રહી અને ઘટનાના દિવસે પણ ખોટું બોલીને તેને મળવા પહોંચી ગઈ હતી. જેથી છોકરાને મારી નાંખવાનું મનોમન નક્કી કરી લીધું હતું પણ તે ભાગી ગયા બાદ પુત્રીને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું અને ઘટનાને અંજામ આપ્યો હતો. (તસવીરો પ્રતીકાત્મક છે)
2/7

જે બાદ પોલીસે ત્યાં જઈને આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. જેમાં પુત્રી બાઇક પર બેસીને જતી જોવા મળી હતી. પોલીસને બાઇકચાલક સુદેશ જેવો લાગતો હતો. જેના કારણે પોલીસે આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો.
Published at : 11 Mar 2018 02:27 PM (IST)
Tags :
Crime NewsView More























