શોધખોળ કરો

બાળકને મોબાઇલ આપતાં પેરેન્ટસ સાવધાન, 14 વર્ષના કિશોરે કર્યો આપઘાત

Bhopal Ansh Suicide:ભોપાલમાં એક 14 વર્ષના કિશોરએ ઓનલાઈન ગેમમાં 28 હજાર રૂપિયા ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. તે ફ્રી ફાયર ગેમની શોખીન હતો.. જ્યારે તેના માતા-પિતા ઘરથી બહાર ગયા ત્યારે તેમણે આ ઘાતક પગલું ભર્યું.

Bhopal Ansh Suicide: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જે દરેક માતા-પિતાને આઘાત પહોંચાડશે. અહીં, ઓનલાઈન ગેમ્સની આદતે  14 વર્ષના કિશોરનું  જીવન બરબાદ કરી દીધું.  ચૌદ વર્ષનો અંશ સાહુ ફ્રી ફાયરનો શોખીન હતો,  તેણે 28 હજાર રૂપિયા ગુમાવ્યા. તેના માતા-પિતાના પૈસા ગુમાવવાના ડરથી, અંશે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી.

અંશના માતા-પિતા  કોઇના અંતિમ સંસ્કારમાં ગયા હતા. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને તેમના એકમાત્ર પુત્રને ફાંસી પર લટકતો જોવા મળ્યો. કોઈ પણ માતા-પિતા માટે આ દ્રશ્ય અસહ્ય હોય છે પરંતુ અંશના માતા-પિતાને જે સહન કરવું પડ્યું તે અગમ્ય છે. તેમના એકમાત્ર પુત્રની ખોટથી  પરિવાર સ્તબ્ધ છે.

ગેમમાં ટાસ્ક પૂર્ણ કરવાના દબાણને કારણે આત્મહત્યા?

અંશ સાહુ 8મા ધોરણનો વિદ્યાર્થી હતો અને તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી, પરંતુ તેનો મોબાઈલ ફોન તેના રૂમમાંથી મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે અંશ તેના મોબાઈલ ફોન પર ફ્રી ફાયર ગેમ રમવાનો વ્યસની હતો. ગેમમાં કોઈ ટાસ્ક પૂર્ણ કરવાના દબાણમાં તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પિપલાણી પોલીસ સ્ટેશન હાલમાં તપાસ કરી રહ્યું છે.

ગાઝિયાબાદમાં એકસાથે ત્રણ બહેનોએ આત્મહત્યા કરી!

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારત સિટી સોસાયટીમાં એક ટાવરના નવમા માળેથી ત્રણ સગીર બહેનોએ કૂદી પડી. ત્રણેય બહેનોના ઘટનાસ્થળે જ મોત થયા. છોકરીઓની ઉંમર માત્ર 12, 14 અને 16 વર્ષની હતી. તેઓએ એક સુસાઇડ નોટ છોડી હતી, જેમાં ખુલાસો થયો હતો કે, તેઓ મોબાઇલ ગેમ્સના પણ વ્યસની હતા. આ આત્મહત્યા બાદ, વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.                                                                                                     

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget