શોધખોળ કરો

યુવક રાત્રે પ્રેમિકાના ઘરમાં ઘૂસીને માણી રહ્યો હતો શરીર સુખ, યુવતીનો દિયર બંનેને જોઈ ગયો ને તેણે.........

મળતી વિગત પ્રમાણે મૃતક નજીકના ગામમાં એક માંગલિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. આ દરમિયાન તેને એક વ્યક્તિની પત્ની સાથે પ્રેમ થઈ ગયો હતો.

રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીંયા પ્રેમીએ તેના પરિણીત પ્રેમિકાને મળવાનું ભારે પડી ગયું હતું. પ્રેમિકાને મળીને શરીર સુખ માણતો હતો ત્યારે પરિણીતાનો દિયર જોઈ ગયો હતો અને તેની હત્યા કરી દીધી હતી.

પ્રેમી-પ્રેમિકા માણતા હતા શરીર સુખ ને....

મામલો ડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના દાદુ ગામનો છે. શુક્રવારે રાતે પ્રેમી પરિણીત પ્રેમિકાને મળવા તેના સાસરીમાં ગયો હતો. આ દરમિયાન પ્રેમિકાને દિયરે તેને જોઈ લીધો હતો. તેણે પોતાના ભાઈને બોલાવ્યો અને બાદમાં બને ભાઈએ મળીને કુહીડીના ઘા ઝીંકી હત્યા કરી દીધી. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને શબને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

પરિણીતાના પતિ અને દિયરે મળીને કાસળ કાઢ્યું

મળતી વિગત પ્રમાણે મૃતક નજીકના ગામમાં એક માંગલિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. આ દરમિયાન તેને એક વ્યક્તિની પત્ની સાથે પ્રેમ થઈ ગયો હતો. રાતે પરત ફરતા પહેલા તે પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. બંને રતિ ક્રિડામાં વ્યસ્ત હતા ત્યારે પરિણીતાનો દિયર જોઈ ગયો અને તેણે ભાઈને બોલાવીને ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યાની જાણ થતાં જ સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ હતી. પોલીસ હાલ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

ગુજરાત તરફથી રણજી રમેલા આ ક્રિકેટરે પાલનપુરમાં ખોલ્યું જુગારધામ, જાણો કેટલા લાખનો માલ પકડાયો

પાલનપુરઃ પાલનપુરના ધ જ્યોર્જ ફિફ્થ કલબના હાઈપ્રોફાઈલ જુગારધામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને 40 ખેલીઓની અટકાયત કરી હતી, જ્યારે 6 જુગારી ભાગવામાં સફળ રહ્યા હતા. જેમાં સૌથી વધુ ચોંકાવનારું નામ પૂર્વ રણજી પ્લેયર અને ક્રિકેટર દિલીપ હડિયોલનું છે. ધ કિંગ જ્યોર્જ ક્લબના જમીન વિવાદ બાદ હવે જુગારના સંચાલક તરીકે નામ ખુલતા ચકચાર મચી છે.

48 કલાક બાદ 46 લોકો સામે નોંધાયો ગુનો

ગુરુવાર બપોરથી શુક્રવાર મોડી રાત સુધી ઝડપાયેલા જુગારીયાઓને પોલીસની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા અને તેમને ભોજન ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે પૂર્વ પોલીસ મથકમાં બસમાં લઈ જવામાં આવ્યા હતા. પૂર્વ પોલીસ મથકે સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મીએ ગુનો નોંધાવ્યો હતો. શનિવારે બપોરે એટેલે 48 કલાક બાદ પૂર્વ પોલીસ મથકે 46 સામે ગુનો દાખલ થયો હતો. જે બાદ સમગ્ર મામલાની તપાસ પશ્ચિમ પોલીસને સોંપવામાં આવી હતી. છ ફરાર જુગારીઓને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવીથી જુગારની પ્રવૃત્તિ પર રખાતી હતી નજર

સૂત્રોએ જણાવ્યું હતું કે " જુગારની કામગીરી ચાલી રહી હતી તે વખતે ક્લબના સંચાલક અને ટ્રસ્ટી દિલીપસિંહ મદાર સિંહ હડિયોલએ આવી સ્ટેટ મોનીટરીંગ સેલ ને કલબ અંગે વિગતો આપી હતી તેમજ ક્લબના નિયમો અને તેની ફી સંબંધિત વિગતો જણાવી હતી, પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ક્લબના સંચાલક દ્વારા સીસીટીવીની નિગરાનીમાં જુગારની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. સ્થળ પરથી 1.75 લાખની રોકડ રકમ મળી કુલ જુદા જુદા વાહનો સાથે 11.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Embed widget