શોધખોળ કરો

Raja Raghuwanshi Murder Case: સોનમે રાજને કર્યો મેસેજ, રાજા મેરે કરીબ આ રહા હૈ. અને પછી...

Raja Raghuwanshi Murder Case:રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમ રઘુવંશીની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.તપાસ મુજબ, સોનમ લગ્નના ત્રણ દિવસ પછી જ તેના પતિ રાજાની હત્યા કરવાની યોજના બનાવી હતી.

Raja Raghuwanshi Murder Case: રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ સોનમ રઘુવંશીની ભૂમિકા વિશે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. માહિતી અનુસાર, સોનમે લગ્નના ત્રણ દિવસ પછી જ તેના પતિ રાજાને મારી નાખવાની યોજના બનાવી હતી. સોનમ અને રાજ કુશવાહાના મોબાઇલ ચેટ પરથી આ વાત બહાર આવી છે.

તપાસ એજન્સીઓને મળેલી ચેટ મુજબ, લગ્નના ત્રીજા દિવસે સોનમે રાજ કુશવાહ સાથે રાજાને મારી નાખવાની વાત કરી હતી. વાતચીતમાં સોનમે એ પણ ખુલાસો કર્યો કે તેને તેના પતિ રાજા તેની નજીક આવે તે ગમતું નહોતું.

 રાજ કુશવાહા સાથેની ચેટમાં સોનમે શું લખ્યું?

સોનમે રાજ કુશવાહા સાથેની ચેટમાં લખ્યું હતું કે, તેનો પતિ રાજા તેની નજીક આવી રહ્યો છે, જે તેને બિલકુલ પસંદ નથી. લગ્ન પહેલા જ સોનમે પોતાને રાજાથી દૂર જ રાખતી  હતી. તપાસમાં ખુલાસો થયો છે કે, સોનમે રાજ કુશવાહા સાથે મેઘાલય જઈને ત્યાં રાજાને મારી નાખવાની યોજના બનાવી હતી. આખી હનીમૂન ટ્રીપ ખરેખર એક સુનિયોજિત યોજનાનો ભાગ હતી.

સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા

સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. બંને 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા, પરંતુ અચાનક બંને 23 મેના રોજ ગૂમ થઈ ગયા હતા.

રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂનના રોજ ખાડામાંથી મળી આવ્યો

આ પછી, 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો મૃતદેહ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો. લાશની નજીક એક ધોધ હતો, અને પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું કે રાજાની હત્યા તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી હતી.

સોનમનો ગાઝીપુર જવાનો રસ્તો એક કોયડો છે

સોનમનો ગાઝીપુર જવાનો રસ્તો હજુ પણ પોલીસ માટે એક કોયડો છે. તે ચૌબેપુરના કૈથી ખાતે ટોલ પ્લાઝા પાસે આવેલા એક ઢાબા પરથી મળી આવી હતી. આ ટોલ પ્લાઝા વારાણસી-ગાઝીપુર મુખ્ય માર્ગ પર આવેલો છે અને અહીં સીસીટીવી કેમેરા લગાવેલા છે.

પોલીસ કેસની તપાસ કરી રહી છે

પોલીસ હવે આ કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી જાણી શકાય કે સોનમ કયા વાહનથી ત્યાં પહોંચી હતી અને કોણે તેને ત્યાં છોડી દીધી હતી. ગાઝીપુર શહેર અને તેની બહારના વિસ્તારોમાં પણ સીસીટીવીની તપાસ ચાલી રહી છે. મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ હવે સંપૂર્ણપણે હત્યાના પૂર્વ-આયોજિત કાવતરા તરફ ઈશારો કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Embed widget