શોધખોળ કરો

Kheda: હવસખોર સાવકા પિતાએ 11 વર્ષની છોકરી સાથે વારંવાર શરીર સુખ માણીને કરી દીધી પ્રેગનન્ટ, જાણો વિગત

ઘોર કળિયુગની સાબિતી આપતી એક પછી એક ઘટના સામે આવી રહી છે. ખેડામાં હવસખોર સાવકા બાપે જ 11 વર્ષની દીકરી પર નજર બગાડીને વારંવાર શરીર સુખ માણીને ગર્ભવતી બનાવી દીધી હતી.

ખેડાઃ ઘોર કળિયુગની સાબિતી આપતી એક પછી એક ઘટના સામે આવી રહી છે. ખેડામાં હવસખોર સાવકા બાપે જ 11 વર્ષની દીકરી પર નજર બગાડીને વારંવાર શરીર સુખ માણીને ગર્ભવતી બનાવી દીધી હતી. જ્યારે માતા સમક્ષ આખી કહાની આવી ત્યારે તેના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હતી. નરાધમ સાવકો પિતા ભાગી જાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.

કેવી રીતે ફૂટ્યો ભાંડો

મળતી માહિતી પ્રમાણે, મૂળ રાધનપુરા, પાટણનો મુસ્તુફા હનિફમિયાં મીયાણા આઠેક મહિનાથી માતરના એમ્પાયર ફાર્મ હાઉસમાં રખેવાળની નોકરી કરતો હતો. તેની સાથે પત્ની અને પત્નીના અગાઉના પતિથી જન્મેલી દીકરીઓ રહેતી હતી. આ પૈકી એક દીકરીને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તપાસ દરમિયાન ગર્ભવતી હોવાનું સામે આવતાં હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ મહિનાથી સાવકો બાપ કરતો હતો દુષ્કર્મ

પીડિતાના માતાના પ્રથમ લગ્ન ગોધરામાં થયા હતા. જેમાં સંતાનમાં ત્રણ દીકરીઓ હતી. ત્રણેયના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેણે મુસ્તુફા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે દીકરીઓના પાલન પોષણની જવાબદારી જેના માથે હતી તેવા સાવકા પિતાએ 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. 11 વર્ષની સગીરાને 11 સપ્તાહનો ગર્ભ છે માતાના ગેરહાજરીમાં સાવકો પિતા તેના પર પાંચેક મહિનાથી દુષ્કર્મ કરતો હતો. દીકરી મોઢેથી આ વાત સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Elections 2022: દેશના આ રાજ્યોમાં ચાલુ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી, 137 લોકસભા સીટનો મળશે વર્તારો

હાઇકોર્ટનો ચુકાદોઃ લગ્ન પહેલા બીમારી છુપાવવી છેતરપિંડી, રદ્દ થઈ શકે છે લગ્ન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget