શોધખોળ કરો

Crime News: સોશિયલ મીડિયા પર અજાણ્યા સાથે મિત્રતા કરતાં પહેલાં ચેતી જાવ, વાંચો આ કિસ્સો

Surat Crime News: જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Surat Crime News: સુરતમાં દુષ્કર્મના બનાવોમા દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા પર યુવકે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દુષ્કર્મ બાદ અપશબ્દ કહી તેણીના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપી અને તેને મદદ કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે મામલો

મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી જાબીર શેખ ઉ.વ.28 રહે-નવાબ ટી સ્ટોર પાસે હોડી બંગલા વેડ દરવાજા પાસે સુરત તથા તેનો મિત્ર મલેક કે જેના પુરા નામ સરનામાની ખબર ન હોય તેઓ એક બીજાની મદદગારી તથા મેળાપીપણામાં આજથી નવેક મહિના પહેલા સોશિયલ મીડિયા પર જાબીર શેખ સાથે મહિલાનો પરિચય થયો હતો. બાદમાં વાતચીત કરીને સારી મિત્રતા કેળવી ભરોસો આપ્યો હતો અને મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી ગંદા નાળાની પાસે પુલ ઉપર લઇ જઇ રીક્ષા ઉભી રાખી મલેકને બહાર નજર રાખવાનું જનાવી મહિલાની ઈચ્છા વિરૂદ્ધ આરોપી જાબીર શેખએ રીક્ષામાં બળજબરી દુષ્કર્મ ગુજાર્યુ હતું.

દુષ્કર્મ બાદ મહિલાની દીકરીઓને મારી નાંખવાની આપી ધમકી

મહિલા સાથે તેની સંમતી વિરુદ્ધ બળજબરી કરી પ્રથમ વખત શરીર સંબધ બાંધી બાદ આરોપી મલેકના નાનપુરા ખાતે આવેલ રૂમમાં લઇ જઇ મહિલાને રૂમની અંદર જમીન પર પાથરેલી પથારી પર સુવડાવી જાબીર શેખે સંમતિ વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો.જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી જાબીરે અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી મહિલાને નાલાયક ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જાબીર અને તેને મદદ કરનાર મિત્ર ગુનો નોધી ને બને ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

Bhavnagar: AAP ના ગોપાલ ઈટાલીયા સામે શ્રીકૃષ્ણને લઈ કરી ટિપ્પણી પર નોંધાઈ ફરિયાદ, જાણો વિગત

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ શકે છે જાહેર ? કેટલા તબક્કામાં યોજાશે મતદાન ? જાણો વિગત

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

India Corona Cases Today:  ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

Embed widget