શોધખોળ કરો

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ શકે છે જાહેર ? કેટલા તબક્કામાં યોજાશે મતદાન ? જાણો વિગત

Gujarat Elections 2022: રાષ્ટ્રિય એક્તા દિવસના કાર્યક્રમની ઉજવણી બાદ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બે તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત થઈ શકે છે.

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મોદી, અમિત શાહ અને કેજરીવાલ તાજેતરમાં ગુજરાતે મુલાકાતે  આવ્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણીને લઈને આજના સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે.. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. પહેલી અથવા બીજી નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. જેને સમગ્ર દેશમાં રાષ્ટ્રિય એક્તા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રિય એક્તા દિવસના કાર્યક્રમની ઉજવણી બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બે તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત થઈ શકે છે.. જેમાં પ્રથમ તબક્કાનું મતાન નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, તો બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવાની વિચારણા ચાલી રહી છે.

ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

ખેડાઃ  કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મુખ્ય દંડક પંકજ દેસાઈ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી થઈ. પંકજભાઈ દેસાઈએ પોસ્ટ મુકતા દેવુસિંહ ચૌહાણનું નામ ન લખતા દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા. દેવુસિંહ ચૌહાણે પંકજભાઈ દેસાઈની પોસ્ટ પર કમેન્ટ કરી પંકજભાઈને આડે હાથ લીધા. દેવુસિંહ ચૌહાણની સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતાં લખ્યું, ભાઈ પંકજભાઈ, જય મહારાજ... આ રોડ ભારત સરકારના વિભાગ માંથી જેને તાત્કાલિક મંજૂરી કરાવી આપ્યો તેનું નામ લખવું જોઈએ તેટલી તો ખેલદિલી હોવી જોઇએ. તમારા ઘણા કામ મંજૂર કરાવી આપ્યા છે પણ ,ખેલદિલીનો ગુણ કેળવશો તો મોટા કહેવાશો. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની કમેન્ટ બાદ પંકજભાઈ દેસાઈ દ્વારા તેમની પોસ્ટમાં દેવુસિંહનું નામ ઉમેરવામાં આવ્યું. સોશિયલ મીડિયાની પોસ્ટ અને કમેન્ટના આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. સમગ્ર મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતા દેવુસિંહે પોસ્ટ ડિલીટ કરી હતી.

આ પણ વાંચોઃ

IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ

Brahmastra: રિલીઝના 5 દિવસ પહેલાં આલિયા ભટ્ટે શેર કર્યો ફિલ્મના મેકિંગનો વીડિયો, રણબીર એક્શન કરતો દેખાયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget