શોધખોળ કરો

Tapi : યુવકને પરિણીત યુવતી સાથે બંધાયા શરીરસંબંધ, પ્રેમિકાના પતિને પડી ગઈ ખબર ને પછી..

સોનગઢના કપળબંધ ગામે રહેતી પરણીત યુવતીને ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતો હતો. આથી પ્રેમીએ પ્રેમિકાના પતિનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. 

સોનગઢઃ તાપી જિલ્લામાં યુવકે પ્રેમીકાના પતિની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલા પ્રેમીએ નદી કિનારે પ્રેમીકાના પતિની એકલતાનો લાભ લઈને કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકલી નાંખ્યો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, સોનગઢના કપળબંધ ગામે રહેતી પરણીત યુવતીને ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતો હતો. આથી પ્રેમીએ પ્રેમિકાના પતિનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. 

દરમિયાન બે દિવસ પહેલા પ્રેમિકાનો પતિ નદી કિનારી માછલી પકડવા ગયો હતો. ત્યારે યુવકે પ્રેમિકાના પતિની એકલતાનો લાભ લઈ ગળાના ભાગે કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે ઘનિષ્ઠ તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. 

ભાવી પતિએ યુવતીને રાતે ખેતરમાં મળવા બોલાવી, પાસે ખેંચી શારીરિક સંબંધ બાંધવા કર્યો પ્રયાસ, પણ...

કાલોલઃ પંચમહાલ જિલ્લામાં યુવકે લગ્નના 17 દિવસ પહેલા જ ભાવી પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતી સાથે દાગીના અને શારીરિક સંબંધ મુદ્દે તકરાર થતા ઉશ્કેરાયેલા મંગેતરે ચપ્પુના ઘા મારીને યુવતીની હત્યા કરી નાંખી હતી. વેજલપુર પોલીસે હત્યા યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ગત ગુરુવારે રાતે કાલોલના રાયસિંગપુરાની યુવતીની ખેતરમાંથી ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. વેજલપુર પોલીસે ગુનો નોંધી બે જ દિવસમાં હત્યાનો ભેદ ઉકેલીને હત્યાના મંગેતરને ઝડપી લીધો હતો. યુવતીની 15 દિવસ પહેલા જ મહાદેવીયા ગામના યુવક સાથે સગાઈ થઈ હતી અને 23મી મેના રોજ બંનેના લગ્ન થવાના હતા. 

પોલીસે યુવકની કડક પૂછપરછ કરતાં તેણે જ ભાવી પત્નીની હત્યા કરી હોવાની કબૂલઆત કર્યું હતું. યુવકે જણાવ્યું હતું કે, ભાવી પત્ની વારંવાર દાગીના અને મોબાઇલની માંગ કરતી હતી. તેમજ શારીરિક સંબંધ માટે પણ ઇનકાર કરતી હતી. ગત 6 મે રોજ રાતે યુવકે ભાવી પત્નીને ખેતરમાં મળવા માટે બોલાવી હતી. અહીં યુવકે ભાવી પત્નીને નજીક ખેંચવાનો પ્રયાસ કરતાં તેને દૂર ધકેલી દીધો હતો. 

તેમજ ભાવી પતિને યુવતીએ ફરીથી દાગીનાની માંગ કરી હતી અને બાયલો કહ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા યુવકે ફરીથી તેને પાસે ખેંચી શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. જોકે, ભાવી પત્ની ધક્કો મારી દૂર જતી રહી હતી. આમ, બંને વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલા યુવકે ચાકુ કાઢી ભાવી પત્નીના ગળા પર ફેરવી દેતા તેનું મોત નીપજ્યું હોવાની કબૂલાત યુવકે કરી હતી. 

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
Embed widget