શોધખોળ કરો

Shocking: બે યુવતીએ ઝેરના કપ સાથે લીધી સેલ્ફી અને ત્યાર બાદ....

1/4
રચનાને કોઈ વિવાદ ચાલતા તેમના પતિથી અલગ અલગ રહે છે. અને અદાલતમાં તેનો તલાકનો કેસ ચાલે છે. જ્યારે તન્વી અપરિણિત છે. તેમણે કહ્યું કે, ઘટના સ્થળની તપાસ કરતા મળેલા સબૂત પ્રમાણે આત્મહત્યા પહેલા બન્ને યુવતીએ કેક કાપી પાર્ટી કરી હતી, અમે ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસ અધ્યક્ષે જણાવ્યું કે, બન્ને યુવતિઓની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

2/4
અધિકારીએ જણાવ્યું કે, બન્ને યુવતીઓ ભાડાના મકાનમાં સાથે રહેતી હતી. તેમણે આત્મહત્યા પહેલા અલગ અલગ પત્ર પણ લખ્યા છે. જેમાં પોતાની અંગત મુશ્કેલીઓને લઈને જિંદગીથી કંટાળી ગઈ છે તેવું લખ્યું હતું.

3/4
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિજયનગર વિસ્તારના મકાનમાં રહેતી રચના(25) અને તન્વી(26)ની લાશ ગઈકાલે સાંજે લેવામાં આવી છે. રચના એક સ્થાનીય કોલ સેન્ટરમાં કામ કરતી હતી, જ્યારે તન્વી એક કેટરિંગ ફાર્મની કર્મચારી હતી.

4/4
ઈંદોર: કોલ સેન્ટરમાં કામ કરતી એક 25 વર્ષની યુવતીએ ઈંદોરમાં ભાડાના મકાનમાં રહેતી પોતાની સહેલી સાથે કથિત રીતે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રો પ્રમાણે, આ બન્ને યુવતીએ ઝેર પીતા પહેલા પાર્ટી પણ કરી હતી. પાર્ટી કેક કાપીને મનાવ હતી. ત્યારબાદ કપમાં ઝેર લઈને સેલ્ફી પણ લીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget