શોધખોળ કરો

યુપીઃ આવારા તત્વોએ સગીરાને શેરડીના ખેતરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો

1/5
ત્યારબાદ પીડિતાના પિતાએ બે આરોપીએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પોલીસે બાદમાં બન્ની ધરપકડ કરી લીધી હતી. ફરિયાદમાં પીડિતાના પિતાએ કહ્યું તેની પુત્રીને આ બન્ને જણા શેરડીના ખેતરમાં લઇ ગયા અને ત્યાં આ કૃત્યને અંજામ આપ્યો હતો. કૃત્યુને અંજામ આપ્યા બાદ બન્ને આરોપીએ ફરાર થઇ ગયા હતા. જોકે, તેની પુત્રીએ ઘરે આવીને આખી ઘટના અંગે વાત કરી હતી.

2/5
3/5
ઘટના સ્થળે પોલીસે પહોંચીને તપાસ ચાલું કરી અને પીડિતાને સારવાર માટે મહિલા હોસ્પીટલમાં મોકલી દેવામાં આવી હતી.

4/5
માહિતી પ્રમાણે, યુપીના ગોન્ડા જિલ્લામાં કટરાબજાર વિસ્તારમાં એક ગામમાં બે આવારા તત્વો 14 વર્ષની કિશોરીને શેરડીના ખેતરમાં લઇ ગયા, બાદમાં તેની સાથે રેપ કરી તેને ખેતરમાં જ છોડીને ભાગી ગયા. ઘટના બાદ પીડિતાએ પોતાના હોશ સાચવી ઘરે આવી અને પરિવારજનોને પોતાની આપવીતી સંભળાવી હતી.

5/5
ગોન્ડાઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર આવારા તત્વોએ ગુનાખોરીને અંજામ આપ્યો છે. એક સગીરાને બે બદમાશોએ ખેતરમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો બાદમાં બન્ને ફરાર થઇ ગયા. જોકે, પીડિતાની ફરિયાદના આધારે યુપી પોલીસે આરોપીએને પકડી લીધા છે, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીડિતાની હાલત ગંભીર હોવાથી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!

Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

Embed widget