શોધખોળ કરો

પ્રેમિકાએ શરીર સુખ માણતાં માણતાં યુવકને શું કહ્યું કે યુવકે ઉશ્કેરાઈને કરી નાંખ્યા તેના ટુકડે ટુકડા ?

પ્રેમમાં ગળાડૂબ બન્યા બાદ બંને દોઢ વર્ષ પહેલા ભાગીને ગુજરાત આવતા રહ્યા હતા. 8 મહિના બાદ જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે પરિવારજનોએ વિરોધ કરતાં તેઓ નોઇડા જતા રહ્યા હતા.

મૈનપુરીઃ ઉત્તરપ્રદેશના મૈનપુરીમા પોલીસે 26 દિવસ બાદ પોલીસે માથા વગરની મળેલી લાશનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે કહ્યું, જે લાશ મળી હતી તે ઇટાવાની યુવતીની છે. તેની હત્યા પ્રેમીએ જ કહી હતી. મળતી માહિતી મુજબ, તે પ્રેમિકાન આશરે છ વર્ષ પહેલા ભગાડીને લઇ ગયો હતો. પરંતુ પ્રેમિકાએ શરાબ પીવાનો વિરોધ કરતાં તેની હત્યા કરી દીધી હતી. ભાગીને આવ્યા હતા ગુજરાત SP અવિનાશ પાંડેયે જણાવ્યું કે, આરોપી કુંવારો છે. તેને પિંકી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમમાં ગળાડૂબ બન્યા બાદ બંને દોઢ વર્ષ પહેલા ભાગીને ગુજરાત આવતા રહ્યા હતા. 8 મહિના બાદ જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે પરિવારજનોએ વિરોધ કરતાં તેઓ નોઇડા જતા રહ્યા હતા. શરીર સુખ માણ્યું ને....
દિવાળી પર આરોપીની માતા યુવતીને ગામમાં લઇને આવી હતી. થોડા દિવસો બાદ આરોપી પણ ગામમાં પરત ફર્યો હતો. તે ખૂબ શરાબ પીવા લાગ્યો હતો. જે તેની પ્રેમિકાને પસંદ નહોતું અને તે સતત વિરોધ કરતી હતી. 17 નવેમ્બરની રાત્રે પણ શરાબ પીધા બાદ શરીર સુખ માણતી વખતે આ વાતને લઇ વિરોધ થયો અને તેણે સાડીથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. જે બાદ ઓળખ છુપાવવા આરીથી તેનું ગળુ કાપી નાંખ્યું અને ધડ કુવામાં ફેંકી દીધું હતું. ગામલોકોએ કહ્યું..... પોલીસે કહ્યું, પ્રભારી નિરીક્ષકની તપાસ દરમિયાન ગ્રામીણોએ કહ્યું કે, સોનલ ઉર્ફે રણજીત સાથે રહેતી મહિલા થોડા દિવસોથી જોવા મળી નથી. જેથી શંકાના આધારે પોલીસે તેની ધરપકડ કરી અને આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ
સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર

વિડિઓઝ

Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?
Mahisagar Rain: લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે કરા પડ્યા
Mahisagar Rain: લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે કરા પડ્યા
Mehsana Rain: મહેસાણા જિલ્લામાં કરા અને ભારે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
Mehsana Rain: મહેસાણા જિલ્લામાં કરા અને ભારે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો 
ઉનાળામાં ચોમાસું ભરપૂર! ગુજરાતના 7 જિલ્લામાં મેઘરાજાની તોફાની ધડબડાટી, જાણો ક્યાં પડ્યા કરા?
ઉનાળામાં ચોમાસું ભરપૂર! ગુજરાતના 7 જિલ્લામાં મેઘરાજાની તોફાની ધડબડાટી, જાણો ક્યાં પડ્યા કરા?
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યભરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યભરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Kheda Rain: ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ શરુ
Kheda Rain: ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ શરુ
Embed widget