શોધખોળ કરો

CRIME NEWS : વલસાડના ઉમરગામમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની ત્રણ શખ્સોએ કરી હત્યા, ત્રણેય આરોપીઓ પોલીસ સકંજામાં

VALSAD CRIME NEWS : પોલીસે CCTV અને અન્ય સર્વેલન્સથી પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે.

VALSAD : વલસાડ જિલ્લાના ઉમરગામના દહાડ ગામે ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યા થઇ છે. ઉમરગામના દહાડ ગામે આ વિદ્યાર્થીની ટ્યુશનમાં જઈ રહી હતી એ દરમિયાન ત્રણ યુવકોએ એકલતાનો લાભ લઇ આ કિશોરીને ઘેરી હતી અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. જો કે પોલીસે CCTV અને અન્ય સર્વેલન્સથી પોલીસે  ત્રણેય  આરોપીને પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. 

સુરતના અણીદા ગામે પાડોશીએ બે મહિલાને મારી દીધી છરી, એકનું મોત
સુરતમાં બે મહિલા ઉપર ચપ્પુ વડે હુમલો થયો છે. અણીતા ગામે ચકચારી ઘટના બની છે. મહિલા ઉપર પડોશીએ ચપ્પુના 10 જેટલા  ઘા કર્યા. હળપતિવાસમાં બે મહિલા ઉપર હુમલો થયો છે. હુમલામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. હત્યારાને કીમ પોલીસે ઝડપી પાડ્યો છે. હુમલા પાછળનું કારણ હાલ અકબંધ ચે. હુમલાના CCTV ફૂટેજ આવ્યા સામે.

અમદાવાદની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડમાં મોટો ખુલાસો
ગુજરાતના દરિયાકાંઠેથી મોટા પાયે ડ્રગ્સ પકડાયું હતું અને છેલ્લા થોડા સમયમાં રાજ્યમાં ડ્રગ્સની ફેક્ટરી પણ ઝડપાઈ છે. પોલીસની સતર્કતાથી દરિયાકાંઠેથી ડ્રગ્સ રાજ્યમાં ઘૂસે તે પહેલા જ પકડી પાડવામાં આવે છે. રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે અમદાવાદમાં મહિલા ડ્રગ્સ ડીલરની ધકપકડ કરવામાં આવી. જેની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. 

અમદાવાદમાં  SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે મહિલા અને તેના સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ઘટનામાં કુખ્યાત  અમીનાબાનુ અને તેના સાગરીતોને કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.  જે અમીના બાનુ ડી ગેંગ સાથે ઘરેબો ધરાવતી હોવાનો ખુલાસો થયો છે.  

અમીના બાનું મુંબઇના ઘણા ડ્રગ્સ માફિયાઓ સાથે પણ સંપર્ક હોવાનો પણ ખુલાસો થયો છે.  છેલ્લા બે વર્ષથી તે  ડ્રગ્સના ધંધામાં ફરીથી એક્ટિવ થઇ હતી.  ડ્રગ્સ લેનારા લોકો અમીના બાનુ સાથે કોડવર્ડમાં વાત કરતા હતા.  અઢી અને પાંચ જેવા શબ્દોનો ગ્રાહકો ઉપયોગ કરતા હતા. જો કે તે 1980થી 1990 દરમિયાન અમીના દારૂનો ધંધો કરતી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget