શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં મહિલાએ કરી આત્મહત્યા,સુસાઈડ નોટમાં મોતનું કારણ આવ્યું સામે

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં પરિણીતાએ આત્મહત્યા કરી છે. પરિણીતાની સુસાઈડ નોટ પોલીસને મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે.

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં પરિણીતાએ આત્મહત્યા કરી છે. પરિણીતાની સુસાઈડ નોટ પોલીસને મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે. આત્મહત્યા પહેલાં પરિણીતાએ લખેલી સ્યુસાઇડ નોટમાં તેની સાથે સાસરિયાઓ ત્રાસ ગુજાર્યો હોવાની વાત કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

સૌરાષ્ટ્રના આ છોકરાએ સુરતની યુવતીની તસવીરોને મોર્ફ કરી 

ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટો વાયરલ કરનાર વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે એક ઈસમની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા ગણતરીના સમયમાં કોઈ પણ માહિતી હજારો લોકો સુધી પહોંચાડી દે છે. એટલે એક રીતે સોશિયલ મીડિયા લોકોની મદદ માટે ખૂબ જ સારું માધ્યમ છે પરંતુ ઘણા લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટી રીતે કે, કોઈને બદનામ કરવા માટે કરતા હોય છે. ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે.

ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક અકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં યુવતીના ફોટો મૂક્યા હતા. આ ઉપરાંત આ ઇસમે ફરિયાદીના અન્ય કેટલાક ફોટો મોર્ફ કરીને તેને બીભત્સ ફોટો બનાવ્યા હતા. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે યુવતીની ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસ કરી યુવતીને બદનામ કરનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે. 

સુરતની સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી

સુરતની સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે, એક અજાણ્યા ઇસમે નવેમ્બર 2021થી યુવતીના નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આરોપીએ બે ફેક એકાઉન્ટમાંથી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું તને જેમ કહું તેમ તારે કરવું પડશે અને જો તું આ રીતે નહીં કરે તો હું બીજા ફોટોગ્રાફ્સને બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી આપીશ. 

આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહે છે

જેથી યુવતીએ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી હતી. પોલીસના ટેકનિકલ સર્વે લેન્સના આધારે બાતમીના આધારે પોલીસે જગદીશ પ્રકાશ મકવાણા નામના ઇસમની ધરપકડ કરી છે. આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહે છે અને તેની ઉંમર 20 વર્ષની છે. આરોપી સામે અગાઉ બરવાળા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Embed widget