શોધખોળ કરો

Bank Job : બેંકમાં નોકરી મેળવવાની સોનેરી તક પણ પહેલા જાણે સિલેક્શન પદ્ધતિ

એક વાત સામાન્ય છે કે પ્રથમ તબક્કાની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા જ કરવામાં આવશે. દરેક બેંકના નિયમોમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ વ્યાપક રીતે આ પરીક્ષાઓની તૈયારી આ રીતે કરી શકાય છે.

How To Prepare For Bank Exams 2023 : IBPS RRBએ 8000થી વધુ જગ્યાઓ પર ભરતી કરી છે. તેવી જ રીતે SBIથી IDBI સુધીની ઘણી બેંકોમાં નોકરીઓ બહાર આવી છે. તેમના માટે પસંદગીની પ્રક્રિયા અલગ છે પરંતુ એક વાત સામાન્ય છે કે પ્રથમ તબક્કાની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા જ કરવામાં આવશે. દરેક બેંકના નિયમોમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ વ્યાપક રીતે આ પરીક્ષાઓની તૈયારી આ રીતે કરી શકાય છે.

સૌથી પહેલા અભ્યાસક્રમ પર નાખો નજર

કોઈપણ બેંક માટે અરજી કરી હોય તો સૌથી પહેલા જુઓ કે તેનો અભ્યાસક્રમ શું છે. ત્યાર બાદ વિભાગ અનુસાર, જુઓ કે કોને કેટલું વેઇટેજ આપવામાં આવ્યું છે. તે મુજબ ટાઈમ ટેબલ બનાવો અને તૈયારી શરૂ કરો. જે વિભાગમાંથી વધુ પ્રશ્નો આવવાના હોય તેને વધુ વેઇટેજ આપો.

મોક ટેસ્ટ આપો અને સમયની અંદર પેપર પૂરૂ કરો

જેમ જેમ તૈયારી આગળ વધે તેમ, પહેલા મોક ટેસ્ટ આપો. તેના પરથી તમને ખબર પડી જશે કે તમારું કયું ક્ષેત્ર નબળું છે અને કયા માટે વધુ મહેનતની જરૂર છે. તે મુજબ તૈયારી સાથે આગળ વધો. નેટ પર ક્વિઝ આપવામાં આવે છે જેમાં ટાઈમર પણ હોય છે. તમે તેમની મદદ સાથે તૈયાર કરી શકો છો.

ટેસ્ટ સિરિઝ કરી શકે છે મદદ

જ્યારે તૈયારી એક સ્તર પર પહોંચી જાય તો તે પછી ટેસ્ટ સિરિઝ સોલ્વ કરો. ગત કેટલાક વર્ષના પ્રશ્નપત્રને તપાસો અને કયા પ્રકારના પ્રશ્નો વધુ પૂછવામાં આવ્યા છે તે જોવા માટે પેપર પેટર્ન તપાસો. ટાઈમ-ટેબલ બનાવીને દિવસોનું વિભાજન કરો અને નક્કી કરો કે કયા વિભાગને કેટલો સમય કે મહત્વ આપવું.

ઈન્ટરવ્યુમાં આ વાતોનું રાખો ધ્યાન 

જ્યાંથી કોલ આવ્યો હતો તે બેંકની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ જાણો અને પછી જ આગળ વધો. આ સાથે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, RTGS, ફુગાવો વગેરે જેવા બેંકિંગ ક્ષેત્ર સાથે સંબંધિત કેટલાક સામાન્ય શબ્દો વિશે જાણો. બેંક ઈન્ટરવ્યુમાં જનરલ નોલેજ અને કરંટ અફેર્સ સંબંધિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. તમારી તૈયારીની ખાતરી કરો. બેંક સમાચાર અને નાણાં સંબંધિત સમાચારો પર વિશેષ ધ્યાન આપો. અંગ્રેજી સમાચાર પત્રો વાંચવું વધુ સારું રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા

Embed widget