શોધખોળ કરો

Bank Jobs: SBIની 'ખાસ' ભરતી, નિવૃત્ત ઉમેદવારો જ કરી શકશે અરજી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ RBOની કુલ 868 જગ્યાઓ પર ભરતી કરી છે. આ માટેની અરજી આવતીકાલથી એટલે કે 10 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે.

SBI RBO Recruitment 2023 Registration Begins: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નિવૃત્ત બેંક અધિકારીની બમ્પર પોસ્ટ માટે ભરતી હાથ ધરી છે. આ ભરતીઓ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ SBIની અધિકૃત વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે છે. અરજી કરવા માટે બેંકની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – sbi.co.in. આ ખાલી જગ્યાઓ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ ફેસિલિટેટરની પોસ્ટ માટે છે અને માત્ર SBIના નિવૃત્ત અધિકારીઓ જ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

આટલી જગ્યાઓ ભરવામાં આવશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ RBOની કુલ 868 જગ્યાઓ પર ભરતી કરી છે. આ માટેની અરજી આવતીકાલથી એટલે કે 10 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. આ ભરતીઓ દેશના વિવિધ શહેરો માટે બહાર આવી છે.

શું છે યોગ્યતા ? 

નિવૃત્ત ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે SBI અને E-ABS માંથી અરજી કરી શકે છે. જોકે અહીં પણ કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે ફક્ત તે જ બેંક કર્મચારીઓએ અરજી કરવી જોઈએ જેઓ 60 વર્ષની ઉંમરે બેંકની સેવા પૂર્ણ કર્યા પછી જ યોગ્ય રીતે નિવૃત્ત થયા હોય. જેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય, જેમણે રાજીનામું આપ્યું હોય અથવા કોઈ કારણસર બેંક છોડી દીધી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.

આ કર્મચારીઓ બેંકમાંથી નિવૃત્ત થયા હોવાથી તેમના માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જોગવાઈ નથી. તેમની પસંદગી પરીક્ષાના અનેક તબક્કા પછી કરવામાં આવશે.

કેવી રીતે થશે પસંદગી

સૌ પ્રથમ બેંકની શોર્ટલિસ્ટિંગ કમિટી નક્કી કરશે કે ઉમેદવારોને કયા પરિમાણો પસંદ કરવા જોઈએ અને તે મુજબ, જો પૂરતી સંખ્યામાં અરજીઓ હશે તો તેમને ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પસંદગીના ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે તેના ક્વોલિફાઇંગ માર્કસ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. તેના આધારે મેરિટ બનાવવામાં આવશે.

અરજી કરવા માટે આ સીધી લિંક પર ક્લિક કરો.

SBI Clerk Salary: જો તમે ક્લાર્કની ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો પગારથી લઈને વર્ક પ્રોફાઇલ સુધીની તમામ વિગતો અહીં જુઓ

SBI દર વર્ષે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં ક્લાર્કની જગ્યાઓ માટે ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષાના બે તબક્કા છે. જે પ્રિલિમ અને મેઈન છે. ઘણા ઉમેદવારોને SBI ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતા પહેલા SBI ક્લાર્કના પગાર અને નોકરીઓ વિશે જાણવામાં રસ હોય છે. અમને જણાવી દઈએ કે SBI ક્લાર્કના પગાર અને જોબ પ્રોફાઇલની સાથે તમને અહીં ભથ્થાં અને અન્ય લાભો વિશે માહિતી મળશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget