શોધખોળ કરો

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

બેંક ઓફ બરોડા (BOB) એ બમ્પર ભરતી બહાર પાડી છે. બેંક ઓફ બરોડાએ વિવિધ વિભાગો માટે નિયમિત ધોરણે હ્યુમન રિસોર્સ ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

Bank of Baroda Recruitment 2025 :  બેંક ઓફ બરોડા (BOB) એ બમ્પર ભરતી બહાર પાડી છે. બેંક ઓફ બરોડાએ વિવિધ વિભાગો માટે નિયમિત ધોરણે હ્યુમન રિસોર્સ ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. BOB એ આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો BOB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ ભરતી માટે અરજી કરી શકે છે. BOB ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી 2025 છે.               

એક હજારથી વધુ પોસ્ટ માટે ભરતી  

BOB ભરતી 2025 અભિયાન દ્વારા હ્યુમન રિસોર્સની કુલ 1267 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીઓ સ્કેલ-1, સ્કેલ II અને સ્કેલ III ગ્રેડ પર કરવામાં આવશે.     

પોસ્ટ મુજબ વય મર્યાદા

વય મર્યાદા પોસ્ટ અને લાયકાત અનુસાર અલગ રીતે નક્કી કરવામાં આવી છે. પોસ્ટ અનુસાર, 24 વર્ષથી 45 વર્ષની વચ્ચેના લોકો આ ભરતી માટે અરજી કરી શકે છે.

આ પોસ્ટ માટે જરુરી લાયકાત 

પોસ્ટ પ્રમાણે લાયકાત બદલાય છે. આમાં સ્નાતકની ડિગ્રી, PG ડિગ્રી, PG ડિપ્લોમા, MBA, PGDM, BE, B.Tech, MCA, MSc B.Arch, માસ્ટર ડિગ્રી અને માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી PhDનો સમાવેશ થાય છે.

અરજી ફી 

જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે SC, ST, PWD અને મહિલા ઉમેદવારો માટે 100 રૂપિયા ફી લાગુ પડશે. અરજી ફી ઓનલાઈન મોડમાં ભરવાની રહેશે. 

શું છે પસંદગી પ્રક્રિયા

બેંક ઓફ બરોડાની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય કોઈપણ ટેસ્ટ શામેલ હોઈ શકે છે. જે ઉમેદવારો ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરે છે તેમને જ ગ્રુપ ડિસ્કશન અથવા ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. જો કે, જો પ્રાપ્ત થયેલ પાત્ર અરજીઓની સંખ્યા વધુ/ઓછી હોય, તો બેંક શોર્ટલિસ્ટિંગ માપદંડ/ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે. કૉલ લેટર અને ઇન્ટરવ્યુની તારીખો વિશેની માહિતી ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારોનો પ્રોવિઝન પીરિયડ  બેંકમાં જોડાવાની તારીખથી 12 મહિના માટે રહેશે.  

Railway RRB Recruitment : રેલવેમાં 1000 થી વધુ પદ માટે આજથી અરજી કરવાનું શરુ, જાણી લો અંતિમ તારીખ    

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Embed widget