શોધખોળ કરો

Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર

Cabinet Secretariat Recruitment: અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2022 છે. સચિવાલય દ્વારા કરવામાં આવી રહેલી આ ભરતી હેઠળ કુલ 38 જગ્યાઓ ભરવામાં આવશે.

Cabinet Secretariat Recruitment: સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર છે. કેબિનેટ સચિવાલય દ્વારા ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી અભિયાન હેઠળ કેબિનેટ સચિવાલયમાં ડેપ્યુટી ફિલ્ડ ઓફિસરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ નોટિફિકેશનમાં આપેલું ફોર્મ ભરીને નિયત સરનામે મોકલવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2022 છે. સચિવાલય દ્વારા કરવામાં આવી રહેલી આ ભરતી હેઠળ કુલ 38 જગ્યાઓ ભરવામાં આવશે.

અરજી ફોર્મ ક્યાં મોકલવું પડશે

નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ ડેપ્યુટી ફિલ્ડ ઓફિસર (GD) ની પોસ્ટ માટે માત્ર એક જ અરજી ભરવી જોઈએ. પછી ભલે તેઓને એકથી વધુ ભાષાઓનું જ્ઞાન હોય. આ ફોર્મ ભરીને માંગવામાં આવેલા પ્રમાણપત્ર, બે પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ્સ અને જન્મ તારીખ સાથે આપેલ સરનામે મોકલો. અરજીનું સરનામું પોસ્ટ બેગ નંબર 001, લોધી રોડ હેડ પોસ્ટ ઓફિસ, નવી દિલ્હી-110003 છે.

જાણો શું હોવી જોઈએ યોગ્યતા

કેબિનેટ સચિવાલયની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો સંબંધિત ભાષામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અથવા સંબંધિત વિષયમાં બે વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. ઉપરાંત, સ્થાનિક સ્તરે સંબંધિત ભાષાની સારી કમાન્ડ હોવી જોઈએ. ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરીએ તો તેની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પસંદ કરાયેલ ઉમેદવારને 44,900 રૂપિયાનો પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

નોટિફિકેશન અનુસાર, પાત્ર ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં બે પેપર હશે. આ પરીક્ષા 4 કલાકની હશે જેમાં કુલ 200 માર્કસ નક્કી કરવામાં આવ્યા છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Corona Death: ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? લોકોમાં કેમ છે ફફડાટ

Ahmedabad Corona Cases: કોરોનાને લઈ અમદાવાદ માટે શું છે રાહતના સમાચાર ? જાણો વિગત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આજે પાંચ જિલ્લાઓમાં માવઠાની આગાહી, આ બે જિલ્લામાં પડશે છૂટોછવાયો વરસાદ
Rain: આજે પાંચ જિલ્લાઓમાં માવઠાની આગાહી, આ બે જિલ્લામાં પડશે છૂટોછવાયો વરસાદ
Gold Price Today: આજે ફરી વધ્યો સોનાનો ભાવ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Gold Price Today: આજે ફરી વધ્યો સોનાનો ભાવ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Waqf Amendment Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
Waqf Amendment Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
શું તમારા વોટ્સએપ એકાઉન્ટ પર મુકાયો છે પ્રતિબંધ? મેટાએ ભારતના 9.7 મિલિયન યુઝરને કર્યા ડિલીટ
શું તમારા વોટ્સએપ એકાઉન્ટ પર મુકાયો છે પ્રતિબંધ? મેટાએ ભારતના 9.7 મિલિયન યુઝરને કર્યા ડિલીટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Deesa Blast Case: ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં લાશો પરિવારજનોને સોંપાઈ, જુઓ કેવો છે માહોલ?Deesa Blast Case: ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી દિપક મોહનાણી સટ્ટોડિયો હતો.. Watch VideoDesaa Blast Case:  બ્લાસ્ટ કેસને લઈને સૌથી મોટો ખુલાસો, ગોડાઉન હતી કે ફેક્ટરી?Banaskantha Blast Case:'કોઈ માંગ નથી બસ ભાણિયો પાછો લાવો..'મૃતકોના પરિવાજનોની હૈયાવરાળ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આજે પાંચ જિલ્લાઓમાં માવઠાની આગાહી, આ બે જિલ્લામાં પડશે છૂટોછવાયો વરસાદ
Rain: આજે પાંચ જિલ્લાઓમાં માવઠાની આગાહી, આ બે જિલ્લામાં પડશે છૂટોછવાયો વરસાદ
Gold Price Today: આજે ફરી વધ્યો સોનાનો ભાવ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Gold Price Today: આજે ફરી વધ્યો સોનાનો ભાવ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Waqf Amendment Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
Waqf Amendment Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
શું તમારા વોટ્સએપ એકાઉન્ટ પર મુકાયો છે પ્રતિબંધ? મેટાએ ભારતના 9.7 મિલિયન યુઝરને કર્યા ડિલીટ
શું તમારા વોટ્સએપ એકાઉન્ટ પર મુકાયો છે પ્રતિબંધ? મેટાએ ભારતના 9.7 મિલિયન યુઝરને કર્યા ડિલીટ
Digvesh: લખનઉના આ બોલરની હરકતથી BCCI નારાજ, ફટકાર્યો ભારે દંડ
Digvesh: લખનઉના આ બોલરની હરકતથી BCCI નારાજ, ફટકાર્યો ભારે દંડ
Motorolaથી લઇને Vivo સુધી! એપ્રિલમાં એન્ટ્રી મારશે આ જબરદસ્ત સ્માર્ટફોન
Motorolaથી લઇને Vivo સુધી! એપ્રિલમાં એન્ટ્રી મારશે આ જબરદસ્ત સ્માર્ટફોન
RCB vs GT: જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ આપશે પડકાર
RCB vs GT: જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ આપશે પડકાર
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21ના મોત, આરોપી પિતા-પુત્રની ધરપકડ
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21ના મોત, આરોપી પિતા-પુત્રની ધરપકડ
Embed widget